________________
सत्य (७)
mm સત્યનું સ્વરૂપ
प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते । तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥१॥
त्रि. श. पु. चरित्र, पर्व १, स० ३, श्लो० ६२३. પ્રિય, હિતકારક અને સત્ય એવું વચન બોલવું તે સત્યવ્રત કહેવાય છે. પરંતુ જે વચન અપ્રિય અને અહિતકારક હોય તે વચન સત્ય હોય તે પણ તે સત્ય નથી–અસત્ય જ છે. ૧.
सत्यस्य वचनं श्रेयः, सत्यादपि हितं वदेत् । यद्भूतहितमत्यन्तमेतत् सत्यं मतं मम ॥२॥
महाभारत, शांति पर्व, अ० ३३७, श्लो० १३. જે સત્ય વચન છે તે કલ્યાણકારક છે. સત્ય કરતાં પણ હિતકારક વચન બોલવું એગ્ય છે. કેમકે જે વચન પ્રાણીઓને અત્યંત हित॥२४ डाय ते क्यनने में (लगवान) सत्य मानेछ. २.
उक्तेऽनृते भवेद्यत्र, प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्यं स्यात्, सत्यमप्यनृतं भवेत् ॥३॥
महाभारत, विराट पर्व, अ० ३४, श्लो० १०.