________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
વરાહ કહે છે કે હે પૃથ્વી ! જે માણસ મસ્થ–માછલાંને કે માંસને ખાઈને મારી પાસે આવે છે, તેને હું અઢાર દેશવાળો ગણું છું. ૨૬.
मांसाशिनश्च दृश्यन्ते, रोगार्ता भृशदुर्बलाः । अमांसादा नीरोगाश्च, बलवन्तः सुखान्विताः ॥२७॥
ફરિત સમુ૦, ૪૦ ૨૭, રહે૨૦. માંસ ખાનારા ઘણુ મનુષ્ય રોગીષ્ટ અને અત્યંત દુર્બળ લેવામાં આવે છે, તથા માંસ નહિં ખાનારા મનુષ્યો નીરોગી, બળવાન અને સુખી જોવામાં આવે છે. તેથી માંસ ખાવું યોગ્ય નથી. ૨૭. માંસના ત્યાગનું ફળ–
यावजीवं तु यो मांस, विषवत् परिवर्जयेत् । वसिष्ठो भगवानाह, स्वर्गलोकं स गच्छति ॥२८॥
તિહાર સમુ., અ. ૨૭, ગો. ૨૬. પૂજ્ય વસિષ્ઠ રાષિ કહે છે કે જે મનુષ્ય જીવિત પર્યતા વિષની જેમ માંસને સર્વથા ત્યાગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગલેકમાં જાય છે. ૨૮.