________________
યા.
(૪૯) વડે કેમ યજ્ઞ કરતે નથી? અર્થાત તેઓને યજ્ઞમાં હોમ કરીને તેમને સ્વર્ગમાં કેમ મેકલતે નથી? ૪.
निहतस्य पशोर्यज्ञे, स्वर्गप्राप्तिर्यदीष्यते । स्वपिता यजमानेन, किं न तस्मिनिहन्यते ? ॥५॥
જે યજ્ઞમાં હણેલા પશુને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમ ઈચ્છાનું-મનાતું હોય, તે યજ્ઞ કરનાર પુરૂષ પોતાના પિતાને તે યજ્ઞમાં કેમ નથી હણત? પિતાને પિતા પણ સ્વર્ગે જશે. ૫. સૈ કેઇ દુર્બલને મારે છે–
अश्वं नैव गजं नैव, व्याघ्र नैव च नैव च । अजापुत्रं बलिं दद्याद्, देवो दुर्बलघातकः ॥ ६ ॥
નૈષધ, ચાફવા સ્થતિ, ઋો. ૨૦૭. યજ્ઞમાં અશ્વનું બળિદાન દેતા નથી, હાથીનું દેતા નથી, તેમજ વાઘ વિગેરેનું પણ દેતા નથી, માત્ર અજાપુત્ર-અકરાનું બલિદાન દેવાય છે. તે વિધાતા-વિધિ દુર્બળને જ ઘાત કરનાર છે એમ સિદ્ધ થાય છે. ૬.
यज्ञार्थ पशवः सृष्टा, यदीति वदति स्मृतिः । तन्मांसमश्नतः स्मार्ता, वारयन्ति न किं नृपान् ? ॥७॥
પુરાણ, શ૦ ૧૮. જે યજ્ઞને માટે પશુઓ સરજ્યા છે એમ સ્મૃતિ કહેતી હેય-સ્મૃતિના ગ્રંથમાં કહ્યું હોય, તે તે સ્મૃતિના રચનારાઓ