________________
सुभाषित-पद्म-२त्ना३२.
एतत्फलमहिंसाया, भूयम कुरुपुङ्गव ! | न हि शक्या गुणा वक्तु-मपि वर्षशतैरपि ॥ २१ ॥ महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ४१.
(१०)
ડે શ્રેષ્ઠ કારવ ! ( યુધિષ્ઠિર !) અહિંસાનુ આ માટું ફળ છે, તેના ગુણા સેા વર્ષે પણ કહી શકાય તેમ નથી. ૨૧.
अहिंसा परमं दान- महिंसा परमो दमः ।
अहिंसा परमो यज्ञ - स्तथाऽहिंसा परं पदम् ॥ २२ ॥ श्लोक १९. भागवत, स्कन्ध ५, अ० ९,
અહિંસા ઉત્તમ દાન છે, અહિંસા ઉત્તમ ક્રમ-ઇંદ્રિયાનુ દમન છે, અહિંસા ઉત્તમ યજ્ઞ છે અને અહિંસા એ ઉત્તમ यह (मोक्ष) छे. २२.
अहिंसा परमो धर्म-स्तथाऽहिंसा परं तपः ।
अहिंसा परमं ज्ञान - महिंसा परमं पदम् ॥ २३ ॥
भागवत, स्कन्ध ५, अ०९, श्लोक २०.
અહિંસા એ ઉત્તમ ધર્મ છે, અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા ઉત્તમ જ્ઞાન છે, અને અહિંસા એ ઉત્તમ પદ્મ ( भोक्ष ) छे.
23.
अहिंसा परमं ध्यान - महिंसा परमं तपः ।
अहिंसा परमं ज्ञान - महिंसा परमं पदम् ॥ २४ ॥
योगवासिष्ठ, लोक ३०.