________________
અહિંસા.
( ૧૧ )
અહિંસા એ ઉત્તમ ધ્યાન છે, અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા ઉત્તમ જ્ઞાન છે, અને અહિંસા એ ઉત્તમ પદ (મેક્ષ) છે. ૨૪.
अहिंसा परमो धर्मो, पहिसैव परं तपः । अहिंसा परमं दान-मित्याहुर्मुनयः सदा ॥ २५ ॥
પ પુખ, ૦ ૨૨, રોડ ૨૭. અહિંસા એ ઉત્તમ ધર્મ છે, અહિંસાજ ઉત્તમ તપ છે અને અહિંસા એ ઉત્તમ દાન છે, એ પ્રમાણે સર્વદા મુનિઓ કહે છે. ૨૫.
सर्वयझेषु यहानं, सर्वतीर्थेषु यत् फलम् । सर्वदानफलं वापि, तब तुल्यमहिंसया ॥ २६ ॥
ચતિધર્મ સમુચિ, ૦ ૨૬, રોડ ૮. સર્વ યોને વિષે દાન દેવાનું જે ફળ થાય, સર્વ તીર્થોનું સેવન કરવાથી જે ફળ થાય અને સર્વ પ્રકારનાં દાનનું જે ફળ થાય, તે બધું ફળ અહિંસાની બરાબરી કરી શક્યું નથી–સર્વથી. અહિંસાનું ફળ અધિક છે. ૨૬.
सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् । सर्वयज्ञफलं चैव, नैव तुल्यमहिंसया ॥ २७ ॥
તિહાર સમુચ, ૧૦ ૨૮, સો ૧૦. સર્વ વેદના જ્ઞાનથી જે ફળ થાય, સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ થાય અને સર્વ યનું જે ફળ થાય; તે બધું અહિંસાના ફળની તુલના કરી શકતું નથી. ર૭.