________________
હિંસા.
~
~
~
~~
~~~~~~
( ૭ ) તેને સર્વ પ્રાણિઓ થકી કઈ પણ વખત ભય ઉત્પન્ન થતા નથી. ૧૪.
अभयं सर्वसत्त्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ १५ ॥
મા પુરાણ, ૦ ૨૮, ૪ ૮. દયામાં તત્પર એવો જે મનુષ્ય સર્વ પ્રાણિઓને અભય દાન આપે છે, તે મનુષ્યને બીજા ભવમાં કેઈથી ભય થત નથી. એટલે કે તેને મોક્ષ થાય છે, અથવા પરભવમાં તેને ભય રહેતો નથી. ૧૫.
:-
:
--
હિંસા (૪)
છે
હિંસાનું સ્વરૂપ
पश्चेन्द्रियाणि त्रिविधं बलं च, __ उच्छासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥
उपदेश प्रासाद, स्तम्भ ५, व्याख्यान ६४. પાંચ ઇંદ્રિયો, ત્રણ બળ (મન બળ, વચન બળ અને કાય બળ), ઉચાસ નિશ્વાસ (શ્વાસસ) અને આયુષ્ય, આ દશ પ્રાણે ભગવાને કહ્યા છે, તેમને વિયેગ કરે તે હિંસા કહેવાય છે. ૧.