________________
(૩૮)
સુભાષિત-પ-રત્નાકર. નકામી છે. જેમ મડદાંઓને સારાં વસ્ત્રો પહેરાવવાની રચના કરવી નકામી છે, તેમ માંસભક્ષની ચતુરાઈયુક્ત બુદ્ધિ નકામી છે. અને જેમ અગ્નિમાં વેલડી વાવવી નકામી છે, તેમ માંસ ખાનારા મનુષ્યને વિષે પ્રેમ કરો નકામો છે. ૨. हित्वा हारसुदारमौक्तिकमयं तैधीयते हिर्गले,
त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चंदनमिदुकुंदविशदं तैर्भूतिरम्यंग्यते, संत्यज्यापरभोज्यमद्भुततरं पैरामिषं भुज्यते ॥३॥
कस्तूरी प्रकरण, श्लोक ९७. જે માણસે ઉત્તમ પ્રકારનાં ભેજને છેડીને માંસ ભક્ષણ કરે છે, તે માણસે મોટાં મેતીઓથી બનેલા સુંદર હારને ત્યાગ કરીને પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે; ઠંડ સફેદ મને હર દુધને છોડીને મૂત્ર-પેસાબને પીવે છે, અને ચંદ્ર તથા તથા મેઘરાના કુલની જેવા સફેદ ચંદન–સુખડના વિલેપનને છોડીને પિતાના શરીરે રાખ એળે છે. ૩.
રે રવિ , મારે જાતિ નાના शुक्रे वसति ब्रमा च, तसान्मांसं न भक्षयेत् ॥४॥
- મહામતિ, સાત્તિપર્વ, શ૦ ૨૦, મો ૧૭. પ્રાણિઓના લેહીને વિષે મહાદેવ વસે છે, માંસને વિષે વિષ્ણુ વસે છે અને વીર્યને વિષે બ્રહ્મા વસે છે, તેથી માંસનું ભક્ષણ ન કરવું જોઈએ. ૪.