________________
માંસ.
मांसाशनान्नरक एव ततः स देवस्तल्लोलुपं हरिनृपं कृतवान् सरोपः । किं पाकपेशलतराशनदत्ततृष्णे,
( ૪૩ )
किंपाकभोजिनि मृतेरपि संशयोऽस्ति ? ॥ १८ ॥ પૂરપ્રર મટી, જો ૧૦૮.
માંસનુ ભક્ષણ કરવાથી નરક જ મળે છે, અને તેટલા જ માટે પૂર્વના વેરને લીધે રેાયુકત એવા દેવતાએ હરિનૃપતિને તે-માંસમાં લોલુપ કર્યો હતો. દૃષ્ટાંત કહે છે કે, મનેાહર ભક્ષ્ય વસ્તુને વિષે અતિ લાલચુ અનેલા કના ફળનુ ભાજન કરનારાને વિષે શું મરણના છે ? અર્થાત્ તે અવશ્ય મરે છે. ૧૮.
પવપણાથી એવા,કિ પાસંશય રહે
"
स्नेहो दयाsपि हृदि काssमिषलोलुपानां ? किं चिल्लणाऽपि पतिमांसदलानि नैच्छत् ? । नाश्नाति किं निजकुटुंबमपि द्विजिह्वी ?,
स्थानं स्वमन्यदपि किं दहतीह नाग्निः १ ॥ १९ ॥ પૂરપ્રર્ નટી, જો ૧.
માંસને વિષે લેલુપ એવા પ્રાણીએના હૃદયને વિષે સ્નેહ કે દયા કયાંથી હાય ? શું ચિલ્લણા જેવી પટ્ટરાણીએ પણ પેાતાના પતિ–શ્રેણિકરાજાના માંસની ઇચ્છા નહાતી કરી ? દૃષ્ટાંત કહે છે કે-સાપણ શું પોતાના કુટુંબ-બચ્ચાંઓનું નથી ભક્ષણ કરતી ? અથવા તે અગ્નિ શુ પેાતાના અને પરના સ્થાનને નથી બાળતા ? અર્થાત્ સાપણુ પાતાના કુટુંબનું