________________
भांभ.
( 36 )
अस्थ्नि वसति रुद्रश्च, मांसे चास्ति जनार्दनः । शुक्रे वसति ब्रह्मा च तस्मान्मांसं न भक्षयेत् ॥ ५ ॥ महाभारत, शांतिपर्व, अ०
१३, श्लो० ३४.
પ્રાણિઓનાં હાડકાંમાં મહાદેવ રહે છે, માંસમાં વિષ્ણુ રહે છે અને વીર્યમાં બ્રહ્મા રહે છે, તેથી માંસ ખાવું ન જોઇએ. ૫.
यदि यज्ञांश्व वृक्षांच, यूपांश्वोद्दिश्य मानवाः ।
वृथा मांसं न खादन्ति, नैष धर्मः प्रशस्यते ॥ ६ ॥ महाभा०, शान्तिपर्व, अ० २६५, श्लोक ८.
જો કે કેટલાક મનુષ્યેા યજ્ઞ, વૃક્ષ અને યૂપ (યજ્ઞસ્તંભ )– ને ઉદ્દેશીને માંસ ખાય છે, તે વૃથા એટલે વિધિ વિના માંસ ખાતા નથી. તે પણ તે ધર્મ પ્રશંસા કરવા લાયક નથી. ૬.
न भक्षयति यो मांसं न च हन्यान्न घातयेत् । तद् ( स ) मित्रं सर्वभूतानां मनुः स्वायंभुवोऽब्रवीत् ॥ ७ ॥ महाभा०, अनुशा ०, अ० ११४, श्लोक ० १२.
જે મનુષ્ય માંસભક્ષણ કરતા ન હાય, કાઇ પ્રાણીને હણુતા ન હાય અને કોઈ પાસે હણાવતા ન ાય, તે મનુષ્ય સર્વ પ્રાણિઓના મિત્ર છે, એમ સ્વયંભૂના પુત્ર મનુએ કહ્યું છે. ૭.
यो यजेताश्वमेधेन, मासि मासि यदत्रतः । वर्जयेन्मधु मांसं च, सममेतद् युधिष्ठिर ! ॥ ८ ॥ महाभारत, विराटपर्व, अ०१६, लो० १४.