________________
(૨૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. હિંસા નિષેધ
आत्मवत्सर्वभूतेषु, सुखदुःखे प्रियाप्रिये । चिन्तयनात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ २ ॥
વોરારીબ, , જો ૨૦. પિતાની જ જેમ સર્વ પ્રાણિઓને સુખ એટલે સુખના સાધન સ્ત્રી, ધન વિગેરે પ્રિય છે; અને દુઃખ એટલે દુઃખનાં સાધન વધ, બંધ વિગેરે અપ્રિય છે. એમ વિચારીને મનુષ્ય પિતાને પિતાની હિંસા અનિષ્ટ–અપ્રિય છે તેમ બીજાને પણ અપ્રિય હોય એમ ધારી અન્યની હિંસા કરવી નહીં. ૨.
दमो देव-गुरूपास्तिर्दानमध्ययनं तपः । सर्वमप्येतदफलं, हिंसां चेन्न परित्यजेत् ॥ ३ ॥
ચોરાક, દ્રિ પ્રજ, ઋોજ ૨૨. જે હિંસાનો ત્યાગ કર્યો ન હોય તે ઈદ્રિયોનું દમન, દેવ-ગુરૂની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. ૩.
विश्वस्तो मुग्धधीर्लोकः, पात्यते नरकावनौ । अहो ! नृशंसर्लोभान्धैहिंसाशास्त्रोपदेशकैः ॥४॥
કારણ, દિવ , ો રૂ૨. અહો! આશ્ચર્ય છે કે કુર, લેભમાં અંધ થયેલા અને હિંસાના શાસ્ત્રનો ઉપદેશ કરનારા પુરૂષે; વિશ્વાસુ અને સરળ બુદ્ધિવાળા લોકોને નરકની પૃથ્વીમાં નાંખે છે. ( હિંસાને ઉપદેશ કરે છે તેથી તેઓ બન્ને નરકે જાય છે.) ૪.