________________
........
-
-
-.-
-.
हिसा.
(२८) अव्यवस्थितमर्यादैर्विमूढेर्नास्तिकैनरैः । संशयात्मभिरव्यक्तैर्हिसा समनुवर्णिता ॥५॥
महाभारत, शान्ति पर्व, अ० २६४, श्लोक ४. જેઓ મર્યાદામાં રહેલા નથી, અત્યંત મૂઢ છે, પરલકાદિને વિષે શંકાવાળા છે અને કાંઈ પણ સ્પષ્ટ રીતે જાણી શક્તા નથી, એવા નાસ્તિક નરોએ હિંસા વર્ણવેલી છે. ૫.
शारीरमानसैर्दुःखैबहुधा बहुदेहिनः । संयोज्य साम्प्रतं जीव !, भविष्यसि कथं स्वयम् ॥६॥
बोगसार, प्र. ५, श्लोक ४० હે જીવ! તે ઘણુ પ્રાણિઓને ઘણે પ્રકારે શરીર સંબંધી અને મન સંબંધી દુઃખમાં નાખ્યા છે, તેથી હવે તારું શું થશે? ૬.
कुर्याद्वर्षसहस्त्रं तु, अहन्यहनि मजनम् । सागरेणापि कृत्स्नेन, वधको नैव शुध्यति ।। ७॥
देवी भागवत, स्कंध ६, अ० १३, श्लोक ३३. પ્રાણિને વધ કરનાર મનુષ્ય એક હજાર વર્ષ સુધી હમેશાં આખા સમુદ્રના જળ વડે સ્નાન કરે, તો પણ તે શુદ્ધ થતા नथी . ७.
आत्मा विष्णुः समस्तानां, वासुदेवो जगत्पतिः । तमान वैष्णवैः कार्या, परहिंसा विशेषतः ॥ ८॥
इतिहास समुच्चय, अ० २८, श्लोक ४८.