________________
ક્યા.
( ૧૭ )
-
- -
-
- -
-
છે, સંસારરૂપી સાગરને તરવામાં વહાણ સમાન છે, દુ:ખરૂપી અગ્નિને બુઝાવવામાં મેઘના સમૂહરૂપ છે, લક્ષ્મીનો સંકેત કરવામાં દૂતી સમાન છે, સ્વર્ગરૂપી મહેલ ઉપર ચડવાની નીસરણ સમાન છે, મુક્તિની પ્રિય સખી સમાન છે અને નકાદિક કુગતિને અટકાવનારી અર્ગલા (ભેગળ) સમાન છે. ૫.
दयाऽङ्गना सदा सेव्या, सर्वकामफलप्रदा । सेविताऽसौ करोत्याशु, मानसं करुणामयम् ॥ ६ ॥
तत्त्वामृत, श्लोक २६१. સર્વ મનવાંછિત ફળને આપનારી દયારૂપી સ્ત્રી સદા સેવવા લાયક છે, કેમકે તેની સેવા કરવાથી તે મનુષ્યના મનને દયામય કરે છે. ૬.
अहिंसालक्षणो धर्मोऽधर्मश्च प्राणिनां वधः । तस्माद्धार्थभिलाकः कर्तव्या प्राणिनां दया ॥ ७॥
મા મન, પર્વ, ૧૦ રૂ ૩, ઋો ક૨. અહિંસા એ ધર્મનું લક્ષણ છે, અને પ્રાણીનો વધ કરવો એ અધર્મ છે; તેથી ધર્મના અથી લોકોએ પ્રાણિઓ ઉપર દયા કરવી. ૭.
दयाहीनं निष्फलं स्यान्नास्ति धर्मस्तु तत्र हि । एते वेदा अवेदाः स्युर्दया यत्र न विद्यते ॥ ८॥
વાપુરાન, ઇ ૨, - રૂદ, શોવ ક૨.