________________
(28)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
દાનેા કરતાં અભયદાન અધિક પ્રશંસાપાત્ર છે—વખાણવા લાયક છે. ૫.
यो द्यात् काञ्चनं मेरुं कृत्स्नां चैव वसुन्धराम् । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ! ॥ ६ ॥
માઈન્ડ પુરાળ, સ્કંધ ૮, ૧૦ ૬૬, જો રૂ.
જે પુરૂષ સુવર્ણ ના મેરૂપર્યંતનું તથા સમગ્ર પૃથ્વીનુ દાન કરે, અને ખીજે કેાઇ પુરૂષ એક જીવને જીવન આપે અભયદાન આપે, તેા હે યુધિષ્ઠિર ! તે બન્ને તુલ્ય થતા નથી અર્થાત્ અભયદાનનું પુણ્ય ઘણું વધી જાય છે. ૬.
અભયદાનની શ્રેષ્ઠતા—
यो ददाति सहस्त्राणि, गवामश्वशतानि च । अभयं सर्वसत्त्वेभ्यस्तद्दानमतिरिच्यते ॥ ७ ॥
.
જે મનુષ્ય હજારા ગાયા અને સેકડા અશ્વોનું દાન કરે, અને જે કાઇ બીજો મનુષ્ય સર્વ પ્રાણિઓને અભયદાન આપે, તા તે અભયદાન પૂર્વના દાન કરતાં અધિક થાય છે. ૭.
મહા મારત, જ્ઞાન્તિ પર્વ, ૧૦ ૩૦૪, श्लोक
दत्तमिष्टं तपस्तप्तं, तीर्थसेवा तथा श्रुतम् । . सर्वेऽप्यभयदानस्य, कलां नार्हन्ति षोडशीम् ॥ ८ ॥
માર્જન્તુ પુરાળ, ૧૦ ૪, જો ૨૧.
ગમે તેટલુ દાન દીધું હાય, પૂજા કરી હાય કે ચન્ન કર્યો