________________
અભયદાન.
(૨૩)
*
**
**
*
* *
-
-
-
-
-
-
-
કરનાર પુરૂષે સુલભ છે, પરંતુ પ્રાણિઓને અભયદાન આપે તે પુરૂષ આ જગતમાં દુર્લભ છે. ૨.
वरमेकस्य सत्त्वस्य, दत्ता ह्यभयदक्षिणा । न तु विप्रसहस्त्रेभ्यो, गोसहस्त्रमलतम् ॥ ३ ॥
મve પુરાણ, ૫ ૨, , ૭, ો ૧૨. એકજ પ્રાણિને અભયરૂપ દક્ષિણ આપવી સારી છે, પરંતુ હજારો બ્રાહ્મણોને અલંકાર વડે શણગારેલી હજાર ગાયે રૂપ દક્ષિણ આપવી સારી નથી. અર્થાત્ દાન કરતાં અભયદાનનું ફળ મોટું છે. ૩.
कपिलानां सहस्त्राणि, यो विप्रेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ! ॥ ४ ॥
मार्कण्ड पुराण, स्कन्ध ६, अ० १३, श्लोक ५२. હે યુધિષ્ઠિર ! જે પુરૂષ બ્રાહ્મણોને હજારો ગાયનું દાન કરે અને બીજો કોઈ પુરૂષ એક જીવને જીવિતદાન આપે, તે તે ગેદાનનું પુણ્ય આ અભયદાનની તુલ્ય થતું નથી. ૪.
जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकारिणः । तस्मात्समस्तदानेभ्योऽभयदानं प्रशस्यते ॥५॥
મve પુછાળ, ૫ ૮, ૧૦ ૨૬, રોજ રૂરૂ. સર્વ જીવો જીવિતની ઈચ્છાવાળા - હોય છે, તેથી સર્વ છનું રક્ષણ કરવું તેજ શ્રેષ્ઠ છે અને તેથી કરીને જ સમગ્ર