________________
દયા,
( ૨૧ ).
ध्यानयोगपरा नित्यं, यां गतिं यान्ति योगिनः । तथैव याति तां मर्त्यः, सर्वभूतदयापरः ॥ १७ ॥
તિહાસ સમુચ, ૦ ૨૮, ઋોજ ક૭. નિરંતર ધ્યાનયેગમાં તત્પર રહેનારા યેગીઓ જે ગતિમાં જાય છે, તે જ ગતિમાં સર્વ પ્રાણિઓ ઉપર દયા કરવામાં તત્પર રહેનારા પુરૂષ પણ જાય છે. અર્થાત્ સ્વર્ગ અને મોક્ષ ગતિને પામે છે. ૧૭. દયા વિનાનું બધું નિફલ– दयां विना देव-गुरुकमार्चास्तपांसि सर्वेन्द्रिययन्त्रणानि । दानानि शास्त्राध्ययनानि सर्व, सैन्यं गतस्वामि यथा वृथैव ॥१॥
૩રા તff, (૨૦ વિ. બંબ ) 98 ૨૨ ૭. દેવ અને ગુરૂના ચરણની સેવા, તપ, સર્વ ઈદ્રિયોને નિગ્રહ, સર્વ પ્રકારનાં દાન અને શાસ્ત્રનો અભ્યાસ; આ સર્વ જે દયા ન હોય તે સ્વામી વિનાના સૈન્યની જેમ વૃથા છે. ૧૮. નાના જંતુઓની રક્ષા અને તેનું ફળ–
अहिंसापूर्वको धर्मो, यस्मात्सर्वहिते रतः । यूका-मत्कुण-दंशादींस्तस्मात्तानपि रक्षयेत् ।। १९ ।।
ન પતિ, પૃષ્ઠ ૨૨, ઉક. જેથી કરીને અહિંસાપૂર્વક ધર્મ સર્વ જીવોના હિતને વિષે રક્ત છે, તેથી કરીને તે જૂ, માકડ અને હંસ વિગેરે જંતુઓની પણ રક્ષા કરવી. ૧૯.