________________
( ૧૯ )
હે ભારત ( યુધિષ્ઠિર ) ! પ્રાણિઓ પરની દયા જે પુણ્યાદિક કાર્ય કરે છે, તે કાર્ય સર્વ વઢ્ઢા કરી શકતા નથી, સર્વે યજ્ઞા પણ કરી શકતા નથી અને સર્વ તીર્થોના અભિષેક ( સ્નાન ) પણ કરી શકતા નથી. ૧૧.
ધ્યા.
ત: તવઃ સર્વે, સમાવશિળ: / एकतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥ १२ ॥ इतिहास समुच्चय, अ० ४, श्लोक ३.
એક બાજુ ઉત્તમ દક્ષિણા આપીને સંપૂર્ણ કરેલા સર્વ યજ્ઞા એટલે યજ્ઞાનું પુણ્ય રાખીએ, અને એક માજી ભયથી ત્રાસ પામેલા એક પ્રાણિના પ્રાણુનુ રક્ષણ એટલે રક્ષણનુ પુણ્ય રાખીએ, તા જીવદયાનું પુણ્ય વધે છે. ૧૨.
न सा दीक्षा न सा भिक्षा, न तद्दानं न तत्तपः । न तद्ध्यानं न तन्मौनं, दया यत्र न विद्यते ॥ १३ ॥ મૂળ મુત્તવિહી, પૃષ્ઠ ૬૪૨,મોદ ૬૦.
જેમાં દયા ન હોય એવી દીક્ષા નિરર્થક છે, એવી ભિક્ષા નિરર્થક છે, એવુ દાન નકામુ છે, એવું તપ વૃથા છે, એવું ધ્યાન વૃધા છે અને એવું મૌનવ્રત પણ નકામુ છે. દયા હાય તા જ તે સર્વે સાર્થક છે. ૧૩.
દયાનું ફળ—
सर्वसत्वे दयां मैत्रीं यः करोति सुमानसः । जयत्यसावरीन् सर्वान्, बाह्याभ्यन्तरसंस्थितान् ॥ १४ ॥
તવામૃત, ૨૬૨.