________________
અહિંસા.
(૭) અહિંસાથી જ ધર્મ ઉત્પન્ન થાય છે, તે હિંસાથી શી રીતે થાય? જેમકે પાણીથી ઉત્પન્ન થતાં કમળે કદાપિ અગ્નિથી ઉત્પન્ન થતાં નથી. ૧૧. અહિંસા
यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत् कदाचन । तस्याहं न प्रणश्यामि, न च मां स प्रणश्यति ॥ १२॥
મવિતા , ક. ૪, ગોબર ૨૭. (વિષ્ણુ કહે છે કે-) જે મનુષ્ય મને સર્વત્ર રહેલા જાણીને કઈ પણ વખત કેઈની હિંસા કરતે ન હોય, તેનું હું કાંઈ પણ નાશ કરતો નથી. કારણ કે તે માટે નાશ કરતું નથી. ૧૨.
पृथिव्यामप्यहं पार्थ !, वायावग्नौ जलेऽप्यहम् । વનસ્પતિ તથાÉ, સર્વભૂતાતોથહમ્ ૨૨ /
મવિક્તા , ૦ ૧૨, ગોવા રૂ૪. હે અર્જુન ! હું (વિષ્ણુ) પૃથ્વીને વિષે, વાયુને વિષે, અગ્નિને વિષે અને જળને વિષે રહેલો છું; તથા વનસ્પતિમાં પણ રહેલું છું. વધારે શું કહેવું? દરેક પ્રાણિને વિષે હું રહેલ છું, તેથી જે જીવોની હિંસા કરાય છે તે મારી જ હિંસા થાય છે, માટે કેઇની હિંસા કરવી નહિં. ૧૩.
अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकासा, समं मृत्युभयं द्वयोः ॥ १४ ॥
इतिहास समुषय, लोक ३०.