________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
મહીપાળનો જય, લગ્નમંડપ.
પટે
“
રલ લઈ લેવાની પેઠે આ રાજકન્યાને તેની પાસેથી પડાવી લઈશું 'આવું તે રાજાઆનું કહેવું સાંભળી, કાંઈક વિચાર કરીને નરવર્મા ગંભીરવાણીથી ખેલ્યો “ હે રાજા ! તમે થાડા વખત રાહ જુએ ! હાલ આ વખતે અહીં રોષ કરશે નહીં, કારણ કે કલ્યાણસુંદર રાજા મારા ઇમિત્ર છે. અત્યારે આપણે કાપને ઢાંકી, જાણે અનુકૂલ હોય તેમ વર્તી, પરમ પ્રીતિથી આ પાણિગ્રહણના મહાત્સવ થવા દેવા. પછી એ સૌરાષ્ટ્રના રાજા થાડા સૈન્યના મળવાળા છે, એ આપણા જાણુવામાં છે તેથી જલના પ્રવાહને જેમ પર્વત રોકે તેમ આપણે તેના માર્ગને રોકીને રહીશું. માટે હાલ એ બાબતમાં કાંઈ પણ કવ્ય આપણે વિચારવા જેવું નથી. કેમકે જયારે સૂર્યનું બિંબ ઉદય પામશે ત્યારે અંધકાર કેમ રહી શકશે ? ”
આ પ્રમાણે વિચારી તે રાજા સૂર્યમણિની પેઠે ખાહેરથી મધુર બેાલનારા અને અંદર ગૂઢ ઈર્ષ્યાવાળા થઈને વર્તાવા લાગ્યા.
હવે જે દેવપાળ કુમાર પેાતાના બંધુને મળવાથી અત્યંત હર્ષ પામ્યા હતા તે પેાતાની પાસે રહેલા મહીપાળને સ્નેહપૂર્વક કહેવા લાગ્યા. “ ભાઈ મહીપાળ ! તમારા જવા પછી વિયાગ પામેલા આપણાં માતપિતા માત્ર દેહ ધરીને રહ્યાં છે. તેમનું જીવિત તા તમારામાંજ આસક્ત થઈ સર્વ ઠેકાણે તમારી સાથેજ સંચાર કર્યો કરેછે. હું સ્વયંવરની સ્પૃહાથી અહીં આવ્યે નથી પણ આ મહાત્સવમાં તમારા આવવાનો સંભવ હોવાથી તેને મિક્ષ કરીને આવ્યે છું. હે વત્સ ! તમે આપણા રાજમહેલને છેાડીને નીકલ્યા ત્યારથી અહીં આન્યાસુધીનું તમારૂં અનુભવ કરેલું વૃત્તાંત મને કહેવાને ચાગ્યછે,’
એવીરીતે પેાતાના બંધુની પ્રીતિરૂપ અમ્રુતે પૂરેલી વાણી સાંભળીને મહીપાળે પેાતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પ્રીતિરૂપ વેલને પવિત કરવામાં મેધસમાન પેાતાના ભાઈનું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને દેવપાળ ધણા ખુશી થયેા. કલ્યાણસુંદર રાજાએ તે વરવધૂના વાજિંત્રોના નાદવડે સુંદર એવે વિવાહ મહાત્સવ પ્રવત્તાંન્યો. હસ્તમેળાપ વખતે વર કન્યાની સરખી જોડ જોઈ ખુશી થચેલા રાજાએ, પુષ્કળ હાથી, ધાડા, રથ અને રલો મહીપાળ કુમારને આપ્યાં. તે પછી ચારણ ભાટાના વખાણ ઉપરથી મહીપાળના જાણવામાં આવ્યું કે તે સ્વયંવર ઉત્સવમાં પેાતાના વિદ્યાધર મિત્ર રણકાંતિને ભાઈ રતપ્રભ આવેલ છે. તત્કાળ તે રત્નપ્રભને મળવાને માટે તેને ઉતારે ગયા. રત્નપ્રભે તેના સત્કાર કર્યો. મહીપા૧ નિમિત્ત, ન્હાનું.
For Private and Personal Use Only