________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો. કરતા રાજા કામદેવના બાણથી વીંધાઇ ગયા. તેથી તેણે બીજા ખલાસીઓને પૂછ્યું “આ જાણે દેવી હેાય તેવી સ્રી કાણુ છે ?” તેએમાંથી એક મુખ્ય નાવિક રાજાપાસે આવી પ્રણામ કરીને બેક્લ્યા “હે સ્વામી ! એ ગુણવતી સ્ત્રી મારી ૬હિતા છે, જંગમ સરસ્વતી હેાય તેમ તે સર્વ શાસ્ત્રોમાં કુશળ છે, શરીરવાળી લક્ષ્મી ઢાય તેમ સર્વ લક્ષણાએ તે સંપૂર્ણ છે, દિવ્ય ઔષધિની જેમ તેના સ્પર્શથી સર્વ રાગના નાશ થાય છે, કપલતાની જેમ ધરમાં રહીને તે દારિશ્ર્વરૂપ સૂર્યના તાપને હરે છે અને નિષ્કલંક ‘ચન્દ્રલેખાની જેમ ગુરૂ, કાવ્ય અને બુધને આશ્રિત થયેલી છે. એવી એ બાળા કાર્ય સમાન પતિને નહિ પામવાથી અદ્યાપિ કુમારિકા છે.’ તે સાંભળી શાંતનુરાજા ધેર આવ્યો, અને પોતાના ડાઘા પ્રધાનપુરૂષાને તે નાવિકપાસે તે કન્યાની માગણી કરવાને મેાકલ્યા. નાવિકે સન્માનથી તેમને ઉત્તમ આસનપર બેસાર્યાં. પછી પ્રધાનોએ બહુ માનથી રાજાને માટે તેની કન્યાની માગણી કરી હૈ નાવિક ! સર્વ રાજાને પાળનાર અને સર્વ દેવમય શાંતનુરાજા સાક્ષાત્ તમારી પુત્રીની યાચના કરે છે. હે ખલાસી ! પુત્રીના સંબંધથી રાજાએ સદા સન્માન આપેલા એવા તું અમારે પણ પૂજ્ય થઇ પડીશ.” નાવિકે કહ્યું “રાજા સર્વદેવમય છે અને હું હીનજાતિ છું, માટે આ બાબતમાં તેમણે મારી પ્રાચૅના કરવી ઉચિત નથી. સરખેસરખા કુળવાળાઓના જ સંબંધ ઘટિત છે, નહિ તેા રાત્રિ અને દિવસની જેમ પક્ષપાત થઇ પડે.” પ્રધાનેા ખેલ્યા આ કન્યાનું આવું સ્વરૂપ હીન કુળમાં ઉત્પન્ન થયું હોય તેમ સંભવતુંજ નથી. કેમકે જાતિવાન્ રલની ઉત્પત્તિ રાહણાચળમાંજ સંભવે, ખીજે નહિ. આ ખાળા કાઈ કાર્યચાગે તારે ઘેર વસતી હશે. અન્યથા તેમાં શાંતનુ જેવા રાજાનું મન કેમ લાભાય ? માટે હૈ નાયક ! આ બાબતમાં યુક્તાયુક્ત વિચાર કરતાં તારે ના કહેવી યુક્ત નથી, તેથી અમારા આગ્રહવડે તું રાજાની આજ્ઞા સર્વ પ્રકારે માન્ય કર.” નાવિક એક્ષ્ચા હૈ પ્રધાના ! રાજાની આજ્ઞા જો કે માન્ય કરવીજ જોઇએ, પણ પ્રાજ્ઞપુરૂષાએ કન્યાને માટે ઘણું વિચારવાનું છે. આ કન્યા નીચકુળમાં ઉત્પન્ન થયેલી હાવાથી તે આગળ ઉપર દુઃખી થવાની અને પતિનાં અપમાનથી અંગપર થયેલા ફાલ્લાની જેમ દગ્ધ થવાની. વળી ગંગાને પુત્ર ગાંગેય અતિ પરાક્રમી અને રાજ્યના ભારની ધુરાને યાગ્ય છે, તેથી મારા દૌહિત્રને તેપણ દુઃખ આપનારાજ થાય. આ મારી પુત્રી દાસી થાય તા તેનાં સંતાન પણ તેવાંજ
૧ ચન્દ્રલેખા ગુરૂ, કાવ્ય-શુક્ર અને યુધ ગ્રહને આશ્રિત હોય તેમ આ સ્ત્રી ગુરૂ એટલે વડિલ પૂન્ય, કાવ્ય એટલે કવિતા અને મુધ એટલે વિદ્વાનાને આશ્રિત છે, ભા. ક.
For Private and Personal Use Only