________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
શુભ
એવા આ કુમાર ‘ધર્મપુત્ર છે' એમ બેાલતા દેવતાએ તેને ઘેર આવ્યા. દિવસે દેવતાઓની વાણીથી માટા ઉત્સવસાથે સર્વને પ્રિય અને અપ્રિયને હરનાર યુધિષ્ઠિર એવું તેનું નામ પાડયું. બીજીવાર કુંતીએ રાત્રે વમવિષે પવને પેાતાનાં આંગણામાં રાખેલું અને ક્ષણમાત્રમાં ફળેલું એક કલ્પવૃક્ષ જોયું. તે સ્વમના પ્રભાવથી કુંતીએ પુનઃ ગર્ભ ધારણ કર્યો, તેથી પાંડુરાજા પરમ હર્ષ અને પરમ પ્રસન્નતા પામ્યા. કુડકપમાં ચતુર એવી ગાંધારી ગર્ભની અત્યંત વૃદ્ધિથી ધણું દુઃખ પામતી નિરંતર મેઢાં ઔષધાથી ગર્ભપાત કરવાને ઇચ્છવા લાગી. જયારે કુંતી બીજીવારના પ્રસવ સન્મુખ થઇ ત્યારે તે જોઇને અતિપીડિત થ ચેલી ગાંધારીએ પેટ ફૂટીને પેાતાને અપકવ ગર્ભ પાડી નાખ્યા. તેથી ત્રીશ માસે તેણે એક વજા જેવા દૃઢ પુત્રને જન્મ આપ્યો. પછી છ માસસુધી તેને પેટીમાં રાખીને પૂર્ણ દેહવાળા થયે સૌને તાન્યેા. જ્યારે તે ગર્ભમાં હતા, ત્યારે તેની માતા ગાંધારી દુદ્ધ કરવામાં આદરવાળી થઈ હતી, તેથી તેનું દુર્યોધન એવું નામ પાડ્યું. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા, તે દિવસે ત્રણ પહેાર પછી કુંતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાં વાણી થઇ કે “ આ કુમાર વાયુના પુત્ર ભીમસેન નામે છે, તે વજના જેવી કાયાવાળા, અતિ ધર્મબુદ્ધિવાળા, વડિલજનના ભક્ત અને ગુણવડે જ્યેષ્ઠ થશે. ” એક વ ખતે પાંડુરાજા કાર્ય ગિરિ ઉપર ક્રીડા કરવા ગયા હતા, તેવામાં કુંતીના હાથમાંથી વજ્રાકાયી ભીમકુમાર પૃથ્વી ઉપર પડી ગયા. ભીમના પડવાથી ધંટીવડે ચાખાની જેમ બધી શિલા ચૂર્ણથઈ ગઈ. અક્ષત શરીરવાળા કુમારને લઈ
'
"
આ વાકાય છે ' એમ બેાલતા દેવતાઓએ હર્ષના સ્થાનપ એ કુમાર કુંતીને આપ્યા. ત્યાર પછી કુંતીએ પુણ્યયોગે ત્રીજો ગભૅ ધારણ કર્યો, તે સમયે સ્વમામાં ગજારૂઢ થયેલા ઇંદ્રને જોઈ કુંતી જાગી ગઈ. તે વખતે તેને દાદ થયા કે અઠુંકારથી ધનુષ્ય લઇ દૃઢ રીતે દાનવેને દળી નાખું અને શત્રુનાં ઉરરથળ ચૂર્ણ કરી નાખું. પછી સમય આવતાં તેણે એક લોકેાત્તર કુમારને જન્મ આપ્યો. તત્કાળ આકાશવાણી થઈ કે આ ઈંદ્રપુત્ર અર્જુન નામે કુમાર છે.' તે વખતે દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી, દુંદુભિના નાદ થયા અને અપ્સરાઓનાં નૃત્યસાથે રાજાએ પણ મહાત્સવ કર્યાં. પછી મદ્રી નામની સ્રીથી પાંડુરાજાને નકુળ અને સહદેવ નામે બે પુત્રો થયા. પાંચ ઇંદ્રિયવડે દેહની જેમ તે પાંચ કુમારાથી પાંડુરાજાને પ્રીત્તિરૂપ દેહ સંપૂર્ણ થયો. અનુક્રમે ધૃતરાષ્ટ્રને પણ દુય, પરાક્રમી અને શસ્ર
'
For Private and Personal Use Only