________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ . ] ગિરનાર મહાભ્ય-પાંડવચરિત્ર-ચાલુ
૪૦૫ ર્ષથી કુંતીએ નમી ગયેલા મુખચંદ્રને ઉલ્લસિત કરી હર્ષવચનથી તે દેવને વિદાય કર્યો અને કરકમળથી પુત્રીના અંગપર સ્પર્શ કર્યો એટલે પાંડવોએ પણ ફરીથી જનનીના ચરણકમળમાં વિનયપૂર્વક વંદના કરી.
इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुजयमाहात्म्यांतर्भूतश्रीरैवताचलमाहात्म्ये पांडवद्यूतक्रीडावनवासा
दिवर्णनोनाम एकादशः सर्गः ।
For Private and Personal Use Only