________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫૮
શત્રુંજય માહાત્મ્ય.
અંબિકાનું ઉપાખ્યાન. અત્ર પ્રસંગેાપાત્ શ્રીનેમિનાથના શાસનરૂપ પિવત્ર જેવી કૂષ્માંડિકા દેવીનું વિશ્ર્વને નાશ કરનારૂં ચારૂં ચરિત્ર નેમિનાથનાં ચરણકમળમાં ભમરીરૂપ, મનેરથ પૂરવામાં ખરેખરી અંબા ( માતા ) તુલ્ય અને શ્રેષ્ઠ આમ્રફળની કરી છે એવી યાગીશ્વરી અંબાદેવી સુખને માટે થાઓ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
[ ખંડ ૨ જો.
મેધમાં વિદ્યુની પ્રભાકહેવામાં આવેછે. શ્રીકામધેનુ જેવી, લોકાને લંબી જેણે હાથમાં ધારણ
સિદ્ધાચળ અને ઉજયંત ( ગિરનાર ) રૂપ એ મસ્તકવાળા અને સર્વ દેશના આભરણુરૂપ સુરાષ્ટ્ર નામે દેશ છે, જે ભૂમિ તથા સ્વર્ગને જય કરવાથી પાતાળને નીચે કરીને બીજા સર્વ તીર્થમાં નિર્મળ મેાતીરૂપ જણાય છે. ત્યાં રહેલા શ્રી રૈવતાચળના દક્ષિણ ભાગમાં દાક્ષિણ્યતાથી અને ન્યાયથી રક્ષિત થયેલું, અને સમૃદ્ધિવડે કુબેર ભંડારીની જેવા મનુષ્યાથી ભરપૂર કુબેર' નામે એક ઉત્તમ નગર છે. જ્યાં ઊંચા મહેલમાં રહેતા ગૃહસ્થાના પસીનાના જળને યક્ષનદીના જલકણને વહન કરતા શીતળ પવન અને જરા ચપળ થતાં કદળીનાં પત્રો સ્વયમેવ વિલય કરેછે, જ્યાં આશ્ચર્યના અવલેાકનથી લેાકેાનાં નેત્ર કમળે! જેમાં વિકાસિત થયેલાં છે એવાં કમળવના છે, શત્રુઓની શ્રેણીને નાશ કરનારા કિલ્લો છે, પાપને પ્રલય કરનાર પ્રાસાદે છે, અને પ્રત્યેક ચૈત્યમાં અદ્વૈતની ચિત્રમય પ્રતિમાને ભક્તિથી સેવી અશુભ કર્મનેા ધાત કરીને લાંકા લક્ષ્મીસંબંધી ષટ્કર્મનાં સુખ યુક્તિથી મેળવે છે; તે નગરનું ઇંદ્રના યશ જેવા મનેાહર ગુણવાળા, શત્રુ રૂપી ગજેંદ્રને વિદ્યારવામાં સિંહ જેવા, યતવગર ઇચ્છિત અર્થને પૂરનારા અને યાદવવંશમાં રસરૂપ કૃષ્ણ રાજા પાલન કરતા હતા. તે કુબેર નગરમાં ધણા ગુણાથી શેાલતા, પેાતાના ષટ્કર્મ સાધવામાં પૂર્ણ કામના ધરતા, જિનચરણના મરણરૂપ કિલ્લાથી ખાર વ્રતરૂપ લક્ષ્મીનું રક્ષણ કરતા, ‘ આ જગમાં ત્રણ રતના આધાર ધર્મજ છે ' એમ જણાવવાને તેના ચિન્હરૂપ ત્રણ સૂત્રની યજ્ઞોપવિતથી અંગમાં સુશાભિત રહેતા, મુનિઓના કહેલા સુભાષિતરૂપ અમૃતથી બેધ પામેલા અને અદ્ભુત તેમજ મનેાહર વિદ્યાને ધારણ કરતા દુધ્રુવભટ્ટ નામે એક બ્રાહ્મણુ રહેતા હતા. તેને વાઢીઆની વિદ્યાને ન્યૂન કરનારા, દેવલા નામની તે ભટ્ટની સ્ત્રીના ઉત્તરરૂપ સરોવરમાં હંસ જેવા અને પોતાના ગુણૈાથી લાકપ્રિય થયેલા સેમભટ્ટ નામે બુદ્ધિના ભંડાર પુત્ર થયા હતા. તે પુત્રને પેાતાના મુખચંદ્રથી ચં.
"
૧ કેાડીનાર સંભવે છે.