________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
"
નીકળી ગયા, ‘ આ કાણ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ? ' એમ બેાલતા કૃષ્ણ શા ધનુષ્યનું વારંવાર આસ્ફાલન કરતા સૈન્યસહિત તેની પછવાડે દાડ્યા. વિદ્યાના સામર્થ્યથી પ્રદ્યુમે તત્કાળ તેની સેનાને ભાંગી, અને કૃષ્ણને દાંતવગરના દંતી( હાથી )ની જેમ આયુધવગરના કરી દીધા. તે વખતે કૃષ્ણે બહુ ખેદ પામ્યા. તેવામાં નારદે આવીને કહ્યું ‘ હે કૃષ્ણ ! તમારી સામે છે તે તમારા પુત્ર પ્રધુř છે.’ માધવે પુત્ર જાણી તેને પ્રેમથી આલિંગન કર્યું. પુત્રના સંગમથી હર્ષ પામેલા કૃષ્ણ રૂકિમણીસહિત પૌરજનના ઉત્સવ જોતા નગરમાં પેઠા.
તે સમયમાં દુર્યોધને આવી કૃષ્ણને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી · હે સ્વામી ! અધુના કાઇએ મારી પુત્રી અને તમારી પુત્રવધૂને હરી લીધી છે.’ તે સાંભળી ‘ કે સ્વામી ! પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને હું તે કન્યાને હમણાજ અહિ લાવીશ. ’એમ કહીને પ્રશ્ન તે સ્વયંવરા કન્યાને ક્ષણવારમાં ત્યાં લાન્યા. કૃષ્ણે તે કન્યા તેને આપવા માંડી એટલે તે બેલ્વે એ મારી વધૂ એટલે નાનાભાઇની વહુ થાયછે, તેથી મારે પરણવા ચાગ્ય નથી.' એમ કહીને તેણે ન લીધી; સત્યભામાના પુત્ર ભાનુને પરણાવી. પછી કૃષ્ણે પ્રધુમ્રની ઇચ્છા પરણવાની નહાતી તાપણુ મેટા ઉત્સવ કરીને બીજી ખેચરાની અને રાજાઓની કન્યા સાથે તેને પરણાવ્યા.
એક વખતે સત્યભામાને રીસાઇને ઋણ માંચા ઉપર બેઠેલી જોઈ કૃષ્ણે દુઃખનું કારણ પૂછ્યું, એટલે તેણીએ કહ્યું મારે પ્રથ્રુસ્રની જેવા પુત્ર થાય તેમ કરો.’ ચતુર્થ તપ કરીને કૃષ્ણે નૈગમેષી દેવને સાધ્યા, તે પ્રયક્ષ થયા. કૃષ્ણે પુત્ર માગતાં, તે એક હાર આપીને અંતર્ધાન થઈ ગયા. તે રવરૂપ જાણી પ્રદ્યુÀ વિદ્યાના પ્રભાવથી પેાતાની માતાની સખી અને પેાતાની અપરમાતા જાંબવતીને સત્યભામા જેવી કરી હિરના મંદીરમાં માકલી, તેને હાર આપીને કૃષ્ણે ભેગવી. તેજ અવસરે કાઇ દેવ સ્વર્ગમાંથી ચ્યવી શુભ સ્વમથી સૂચિત થઈ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી જાંબવતી હર્ષ પામીને પાતાને સ્થાનકે ગઈ. ત્યાર પછી સત્યભામા રતિની ઇચ્છાથી કૃષ્ણની પાસે આવી. એટલે ‘અહા ! આ સ્ત્રીને ભેગની અતૃપ્તિ છે' એવું વિચારી કૃષ્ણે સ્ક્રીને તેની સાથે વિષયક્રીડા કરી. એ સમયે પ્રત્રે કૃષ્ણની ભંભાના નાદ કર્યો. પ્રદ્યુÀ વગાડેલી ભંભાને જાણી કૃષ્ણ ક્ષેાલ પામીને બેઠ્યા ‘હે સત્યભામા ! તારા પુત્ર ભીરૂ થશે.' પ્રાતઃકાલે તે હાર જાંખવતીના કંઠમાં જોઈ પ્રધુમ્રની માયાની પ્રશંસા કરતા કૃષ્ણ વિસ્મય પામી ગયા. શુભ સમયે જાખવતીએ શાબનામના પુત્રને જન્મ આપ્યા, અને સત્યભામાએ જન્મથી અતિ ભીરૂ ાત્રાથી ભીરૂકનામના પુત્રને જન્મ આપ્યો. રૂકિમણીના પુત્ર પ્રશ્ન
For Private and Personal Use Only