________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો. ]
પ્રદ્યુમ્રનું પરાક્રમ તથા બાળચેષ્ટા.
૪૩
કાઈ પ્રયાગવડે રૂક્મિરાજાની પુત્રી વૈદર્ભીને પરણ્યો, અને જાંબવતીના પુત્ર શાંખ માંગદ રાજાની પુત્રી હરણીને પરણ્યા.
એક વખતે સત્યભામાએ જાંખવતીને કહ્યું ‘આ શાંખ મારા પુત્રને બીવરાવે છે.' ત્યારે તેણીએ કૃષ્ણ પાસે જઇને કહ્યું ‘મારા પુત્ર તે ન્યાયી છે. ફાગટ સત્યભામા તેને માથે આરોપ મૂકે છે.' કૃષ્ણે જાંબવતીને કહ્યું ‘આપણે તેનું સ્વરૂપ જોઈ પરીક્ષા કરીએ.’ પછી જાંબવતી આહીરી અને કૃષ્ણ આહીર થઇ દધિ વેચવા નીકળ્યાં. બંનેને નગરમાં ફરતાં જોઈ સદા ગામમાં ફરનારા શાંબે આ હીરીને કહ્યું હું આવ, હું ગારસ લઉં.’ એમ કહી શૂન્યગ્રહ તરફ તેને ખળાત્યારે ખેંચવા માંડી. એટલે તરતજ કૃષ્ણ અને જાંબવતીએ પેાતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમને જોઈ શાંબ નાસી ગયા. ત્યારે કૃષ્ણે જાંબવતીને કહ્યું ‘તું માનતી નહૈતી પણ તારા પુત્રનેા અન્યાય જોયા ! પરંતુ તું ન માને તેમાં આશ્ચર્ય નથી, કેમકે સિંહણ પણ ગજેંદ્રોને મારવામાં કાર એવા પેાતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે.'
?
બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલા લઇને આવ્યે . તેને કોઇએ પૂછ્યું આ ખીલે। હાથમાં કેમ રાખ્યા છે?” ત્યારે તેણે કહ્યું કાલનું મારૂં વૃત્તાંત જે કહે, તેના મુખમાં નાખવાને માટે રાખ્યા છે.' એવી રીતે તેને સ્વેચ્છાચારી અને નિ
જ્જ જાણી કૃષ્ણે પુરમાંથી કાઢી મૂક્યા. એટલે તે પ્રશ્નપાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. પછી ભીરૂકને નિત્ય પ્રધુમ્ર હેરાન કરવા લાગ્યા. તે જાણી સત્યભામાએ તેને કહ્યું રે શ! તું પણ શાંખનીપેઠે નગરની બહાર કેમ જતા નથી !' પ્રધુ× કહ્યું હું કયાં જઉં ?' સત્યભામાએ કહ્યું ‘સ્મશાનમાં જા.' પ્ર ધુમ્ર ખેલ્યા પૂરી પાળે કયારે આવું ?' સત્યભામાએ ક્રોધથી કહ્યું ‘જયારે હું શાંઅને હાથે પકડીને અહીં લાવું ત્યારે તારે ક઼ીને નગરમાં આવવું.' જેવી માતાની આજ્ઞા' એમ કહી કિમણીને પુત્ર પ્રથ્રુસ્ર સ્મશાનમાં ચાણ્યા ગયા. ત્યાં શાંખ પણ ફરતા ફરતા આવી ચડયો. અહીં સત્યભામાએ ભીરૂકને પરણાવવા માટે નવાણુ કન્યાએ પ્રયલથી એકઠી કરી. પછી સેા પૂરી કરવા માટે એક કન્યાની તજવીજ કરવા માંડી. તે ખબર સાંભળી પ્રધુમ્ર પ્રજ્ઞતિવિદ્યાથી જિતશત્રુરાજા થા અને શાંબ કન્યારૂપે થયા. બંને નગરની બહાર ઉતર્યા. સત્યભામાએ લીકને માટે તે માયાવી જિતશત્રુરાજાની પાસે કન્યાની માગણી કરી. જિતશત્રુરૂપે થયેલા પ્રધુન્ને કહ્યું
આ મારી પુત્રીને હાથે પકડીને તમે નગરમાં લઈ જાઓ, અને તેના વિવાહ વખતે તેના હાથ ભિકના હાથ ઉપર જો રખાવે તે હું આ મારી કન્યા ભીને માટે આપું.’સત્યભામાએ તેમ કરવું કબુલ કર્યું. પ્રદ્યુમ્ને પ્રયોજેલી પ્રજ્ઞપ્તિવિદ્યાથી સત્યભામા
For Private and Personal Use Only