________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. (દ્વારકા) માં આવ્યા. પછી પિતાની સ્થિતિ વિચારીને તેમણે ભૂમિતળ ઉપરથી ભરતાન્ક્રવાસી દેવતાઓએ બતાવેલી કેટિ શિલાને ભૂમિથી ચાર અંગુલ ઊંચી કરી. નમ્ર એવા અનેક રાજાઓના મુકુટમણિની કાંતિથી જેમના ચરણકમળ પ્રકાશમાન છે, જેમના પ્રત્યેક અંગનું સેંદર્ય સ્ત્રીઓને પિતાના નેત્રરૂપ પાત્રોથી પીવા
ગ્ય છે, વિદ્યાધર અને દેવોએ જેમની સેવા કરેલી છે એવા ગુણગણના આધારરૂપ, ફુરણાયમાન કીર્તિરૂપ, નદીના ગિરિરૂપ અને લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણવાસુ દેવ આ ભરતાર્દ ઉપર સુખે રાજય કરવા લાગ્યા.
इत्याचार्य श्री धनेश्वरसूरिविरचिते श्री शत्रुजयमाहात्म्य
तर्भूत श्री रैवताचलमाहात्म्ये द्वादशः सर्गः । १२
For Private and Personal Use Only