________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ . ] નેમિનાથનું ભુજબળ જવાની કૃષ્ણની માગણી. ૪૪૯
લીલાથી ચપળ એવા લેનવડે યુદ્ધના ઉદ્યોગને જવાને ઉત્કંઠિત એવા બંધુ નેમિનાથને ત્યાં આવેલા જોઈ તત્કાળ કૃષ્ણ લજજાથી નગ્ન થઈ ગયા, અને બીજાઓ સર્વ પણ મૌન થઈ ગયા. તે વખતે કૃષ્ણ ક્ષણવારમાં પિતાની આકૃતિને છુપાવીને સંભ્રમથી નેમિકુમારને બોલાવી આત્મપ્રીતિ જણાવતા જેનું મુખકમળ હસતું છે એવા પ્રભુ પ્રત્યે બેલ્યા હે ભાઈ ! તમને સંભાર્યા તેવાજ તમે આવ્યા છે. હે ભ્રાતા ! શસ્ત્રગૃહમાં રહેલા પંચજન્ય શંખને તમે કોઈપણ આશા( કારણ) વિના શામાટે શું કે જેથી સાગર અને પર્વતસહિત આ ચરાચર વિશ્વ અઘાપિક્ષોભ પામેલું જણાય છે. આપણે ઘરમાં બાળકને ક્રીડા કરવાને લાયક બીજી ઘણું ક્રિયાઓ (રમતો) છે, તે તમને કેમળ અંગવાળાને આનંદને માટે ન થઈ કે જેથી આ કઠેર અંગવાળા પુરૂષને એગ્ય એ શખ ઉપાડ્યો ” આવી રીતે કૃષ્ણના આશયને ગતિ પણે સૂચવનારી વાણી સાંભળીને અતિ ગંભીર નેમિનાથ પ્રભુએ ચિત્તમાં ભ પામ્યા વગર પિતાના સહજ રંગરસથી જ તેને પ્રત્યુત્તર આપે. પ્રભુનું તેવું બળ અને તેવી ધીરતા જોઈ જાણે આશંકા પામ્યા હોય, તેમ કૃષ્ણ બળભદ્રનાં મુખ સામું જોઈ નેમિકુમાર પ્રત્યે આ પ્રમાણેનાં ગંભીર, ૫વિત્ર, સ્વાદિષ્ટ અને કઠેર વચન બે “ભાઈ ! તમારા આ લેટેત્તર બળથી અને ગાંભીર્ય ગુણથી હર્ષ પામેલે હું, આ સમગ્ર વિશ્વને મારા ચાલતા મોટા શાસનના નિવાસને વેગે થયેલું છે, એમ જાણું છું. હીરાના અંકુર જેવી કાંતિથી અધિક શોભતા એવા તમારાથી અલંકૃત થયેલું આ બધું યાદવકુળ બીજા બધા કુળને કાચના જેવા ગણે છે. આ બલભદ્ર મારા બળથી જેમ રાજાઓને તૃણ સમાન જાણે છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વપતિને તૃણસમાન જાણું છું. હે બંધુ ! તમારાં આવાં બળથી દેવતાઓને રોધ કરે તેવી સમૃદ્ધિ તથા હર્ષ મને પ્રાપ્ત થયો છે, તથાપિ પ્રસન્ન થઈને મને તે ભુજાનું બળ બતાવો.” આવી પિતાના ભાવને મળતી કૃષ્ણની વાણી સાંભળી જેના ચિત્તમાં કાંઈપણ ક્ષોભ થયો નથી એવા પ્રભુએ પૃથ્વી સામું જોઈ, ઉચિત કાર્ય પાણી, તેમને પ્રીતિ ઉપજાવવાને માટે તેમ કરવું
અંગીકાર કર્યું તે પછી તે બંને ભાઈ જાણે દેહધારી ઉત્સાહ અને ધૈર્ય હોય તેમ સિંહાસનથી ઉઠી બંધુઓની અને લેકસમૂહની સાથે આયુધશાળાતરફ ચાલ્યા. તે સમયે બીજાઓનો નાશ કરવામાં શક્તિને નહીં વાપરનારા કૃપાળુ નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા “અહા ! આ મારા બંધુ કૃષ્ણ હૃદયની તુચ્છતાની ભારે વિષે પણ શંકા કરે છે. હું કૃષ્ણને મન, વચન અને કાયાની શુદ્ધતાથી કહું છું કે મારે જગ
૫૭
For Private and Personal Use Only