________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૨ મો.
ગિરનાર મહાભ્ય.
પાંડવચરિત્ર. મળ સ્વરૂપવાળુ, સર્વજ્ઞપણાથી સમસ્ત વસ્તુને જોનારું, ગોત્ર, નામ અને અંગાદિ વિડંબનાથી મુક્ત થયેલું શ્રી તીર્થંકરનું જે અનાદિ તેજ તેને હું
- aઈ નમસ્કાર કરું છું.”
એવીરીતે અદ્વૈત નીતિવડે શોભતા પાંડ છ વર્ષને વિષમ રીતે ઉલ્લંઘન કરીને પાછા તવનમાં ફરીથી આવ્યા એટલે દુર્યોધન પાંડવોને ત્યાં આવેલા જાણીને વેગથી ત્યાં આવ્યું, અને પિતાના સૈન્યને ઢંતસરોવરના તીરઉપર પડાવ નખા. તે વખતે અનુચરોએ અને ચિત્રાંગદ વિદ્યારે તેને અટકાવે, તો પણ તે સરોવરમાં પેઠે; તેથી ક્રોધ પામેલા વિદ્યારે આયુધ અને પરિવાર વગરના દુ
ધનને અનુજ બંધુઓ સહિત પકડી લીધે, અને ત્યાંથી લઈ જવા લાગે, એટલે તત્કાળ પિકાર કરતી તેના અંતઃપુરની સ્ત્રીઓ વિનયપૂર્વક યુધિષ્ઠિરની પાસે આવીને પતિરૂપ ભિક્ષા યાચવા લાગી હે જયેષ્ટ ! જો કે ધૃતરાષ્ટ્રના પુત્ર ત્રોએ તમારે અપરાધ કર્યો છે, તથાપિ તમે ધર્મપુત્ર છે માટે અનુજ બંધુઓની ઉપર કૃપા કરો.' આવી રીતે ભય પામેલી તે સ્ત્રીઓએ જ્યારે યુધિષ્ઠિરને કહ્યું, ત્યારે ધર્મરાજાએ તે કાર્ય કરવાને માટે રણકર્મમાં સમર્થ એવા અર્જુનને આજ્ઞા કરી. અને જઇને તે વિદ્યાધર પાસે યુદ્ધ માગ્યું, એટલે કે પથી રાતાં નેત્ર કરતે વિદ્યાધર તરત પાછો વળે. લેહના બાણને વર્ષાવતા અને પણછના વનિથી ગાજતા એવા અને મેઘની જેમ શત્રુરૂપી જવાસાને સુકવી દીધા. અસ્રબળ મંદ થઈજતાં ગ્લાનિ પામીને તે વિદ્યાધર મિત્રપણાને અંગીકાર કરી તત્કાળ અને ૧ વાસાનો છોડ એ છે કે જ્યારે ચોમાસામાં સર્વ વૃક્ષ ખીલે ત્યારે તે સુકાય છે.
For Private and Personal Use Only