________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૮
ર
સર્ગ ૧૧ મો.
gિ
.
NR
==
Eાકર |
G
શત્રુંજય માહાભ્ય ગાર્ભિત ગિરનાર મહાભ્ય.
(પાંડવ ચરિત્ર–ચાલુ.) ઈ દ્રો જેમને નમે છે, જે ત્રણ જગતનું રક્ષણ કરનાર છે, પૂજવાને મહીસી ગ્ય છે અને હરિવંશમાં રતરૂપ થયેલા છે એવા બાવીસમા તીર્થંકર
શ્રીનેમિનાથ ભેગીને નમસ્કાર છે.
ધૃતરાષ્ટ્રના સે પુત્રો, પાંચ પાંડવો અને સૂતને પુત્ર કર્ણ એ સર્વે એકઠા થઈ હમેશાં ખેલતા હતા. છળ કરવામાં ચતુરએ દુર્યોધન સરલ હૃદયવાળા પાંડુપુત્રોને હમેશાં ખેલવામાં ઠગતો હતો. સ્વભાવથી ઉદ્ધત એ ભીમ કૌરવિની પ્રત્યક્ષ માયા જોઈ તેઓને કુટત અને પિતાના સર્વાતીત બળવડે તેઓને ત્રાસ પમાડતું હતું. તેઓ સાથે સુવાન છળ કરી ભીમ ઊંધી જતો ત્યારે તેને બાંધીને જળમાં નાખી દેતા પણ જયારે ભીમ જાગતે ત્યારે અતિ દુર્મદ થઈ બંધનના દરને તોડી નાખતા હતા. નિત્ય દુર્યોધન ક્રોધથી ભીમને તિરરકાર કરતે અને ભીમપણ સદા ભુજા દબાવીને તેને પરાભવ કરતા હતા. દુષ્ટબુદ્ધિવાળો દુર્યોધન ભીમને ભજનમાં વિષ આપતે, પણ તેના પુ ગે તે અમૃત થઈ જતું હતું. દુર્યોધન ભીમને માટે જે જે ઉપદ્રવ કરતો, તે તે કુપાત્રને આપેલા દાનની જેમ વ્યર્થ થઈ જતા હતા. પછી સો કૌરવ, પાંચ પાંડે અને કર્ણએ સર્વેએ પિતાનાં શાસનથી કૃપાચાર્ય નામના ગુરૂપાસેથી સર્વ વિદ્યા સંપાદન કરી. તેએમાં પ્રજ્ઞાગુણથી કર્ણ અને અર્જુન વિશેષ શીખ્યા; તેથી ફૂટજ્ઞ દુર્યોધન તેમની ઉપર નિઃશંકપણે દ્વેષ કરવા લાગ્યું. એક વખતે તેઓ અધ્યાયને દિવસે ક્રિીડા કરતા હતા, તેવામાં તેમને દડો એક મોટા ખાડામાં પડી ગયે. તેને બહાર કાઢવામાં સર્વ નિરૂપાય થઈ ગયા, તેવામાં અશ્વત્થામા નામના પુત્રસહિત ધનુર્વેત્તાઓમાં અગ્રેસર એવા દ્રોણાચાર્ય ત્યાં આવી ચડ્યા. તેમણે
For Private and Personal Use Only