________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૭ મે.] દ્રાવિડ ને વાલખિલ્યનું દશ કટિસાધુસાથે મુક્તિ મન. ર૪૫ પ્રભુનું સ્મરણ કર.” આ પ્રમાણે કહી તે મુનિએ તેને નવકાર મંત્ર સંભળા. તે પંચનમસ્કારના સ્મરણથી પીડારહિત થયેલે હંસ સમાધિવડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. પછી તે બન્ને મુનિના શુદ્ધ ઉપદેશથી સર્વ તાપસોએ પિતાની મિથ્યાત્વપણાની ક્રિયા છોડીને જિનેશ્વરક્ત ત્રતાદિ અંગીકાર કર્યા. જે કેશોની પરંપરા માથે જટા વધારવાથી વૃદ્ધિ પામેલી હતી, તેને મૂળમાંથી નાશ કરવાથી (કેશકુંચન કરવાથી) તેઓ અપરાધીની જેમ પૃથ્વી પર આળોટવા લાગ્યા. પછી તેમણે મિથ્યાત્વની આલોચના કરી વ્રતધારી થઈને બંને મહામુનિ પાસેથી આ ભવસાગરમાં દુઃપ્રાપ્ય એવું સમકિતનું સ્વરૂપ ભક્તિથી સાંભળ્યું. પ્રથમથી જ શ્રી આદીશ્વર પ્રભુની ઉપર ભક્તિવાળા તો હતાજ તે વ્રત લેવાથી વિશેષ ભક્તિભાવને ધારણ કરી તે મુનિઓ મહાશયમુનિની અનુમતિથી શત્રુંજય તરફ ચાલ્યા. માર્ગમાં ભવિજનેને બોધ કરતા, પૃથ્વીને પવિત્ર કરતા અને જીવની જતનાપૂર્વક ચાલતા તેઓને શ્રી સિદ્ધાચલનાં દર્શન થયાં. શ્રીયુગાદિ પ્રભુરૂપ મુગટ રતથી મંડિત એવો તે ગિરિ, પૃથ્વીરૂપ સ્ત્રીનું વનરૂપ કેશવડે સુંદર મસ્તક હોય તેવો દેખાતો હતો, જેની ઉપરનાં રકિરણો ઝળકી રહ્યાં છે એવા એસે ને આઠ સુવર્ણ શિખરે જ્યાં દિવાની જેમ શેભતા હતા. જાણે પુણ્યને રાશિ હોય તેવા વિમલાચળને જેઇ સર્વ મુનિઓ મેક્ષની વણિકાની જેમ અમંદ આનંદને પ્રાપ્ત થયા. ગિરિનાં દર્શનથી ઉત્સાહ ધરતા અને કર્મરૂપ રેગના ક્ષયથી નિર્મળ થતા તેઓ મુક્તિગૃહના ઊંચા આંગણાની જેવા તે ગિરિપર ચડ્યા. ઉપર રહેલા રાજાનીના વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને પછી ડોલરનાં પુષ્પ અને કપૂર જેવી ગૌર કાંતિવાળા શ્રી આદિનાથ પ્રભુને તેમણે નમસ્કાર કર્યો. ભક્તિના ઉલ્લાસે પ્રેરેલા તેઓ પિતાની શક્તિ પ્રમાણે પ્રભુના અનંત ગુણે હર્ષપૂર્વક ગાવા લાગ્યા.
માસક્ષપણને અંતે બંને જ્ઞાની મુનિઓએ સાથેના દશ કટિ સાધુઓને શિક્ષા આપવા માંડી “હે સાધુઓ! તમે પ્રથમ આ સંસારમાં અશુભધ્યાનાદિના
ગથી નરકને આપનારાં અનંત કમ ઉપાર્જન કરેલ છે, તેથી તમારે આ ક્ષેત્રમાંજ રહેવું. આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે જશે.” આવી રીતે તેમને આદેશ કરી તે બંને દેવર્ષિ પિતાની કાંતિથી દિશાઓમાં પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. પછી દ્રાવિડ અને વાલખિલ્ય વિગેરે તાપસે તે તીર્થના અને શ્રીજિનેશ્વરનાં ધ્યાનમાં તત્પર થઈ માપવાસ કરીને તે ઠેકાણે જ રહ્યા. અનુક્રમે સમસ્ત મેહનીય કર્મને ક્ષય કરી, પ્રાંતે નિ
For Private and Personal Use Only