________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
{ઃ
२
ફરતા બીજાં વિમાના શાભે તેમ શાભે છે. જીએ ! આ ચારે દિશાઓમાં દેવતા“ એથી પણ અજેય દ્વારપાળેા રહેલા છે અને મનુષ્યને દુરારાહ એવી આ અષ્ટપઢિકા શે।ભી રહી છે, તેથી અવશ્ય એમ લાગે છે કે ભરતેશ્વરે ભવિષ્યમાં થનારા “ લેાભી મનુષ્યાથી આ પ્રાસાદનું રક્ષણ કરવા માટે આ સર્વે પ્રયત્ન કરેલા છે. ’’ આપ્રમાણે સર્વે પરસ્પર કહેતા હતા, તેવામાં જન્તુ કુમારે પોતાના બંધુઆપ્રત્યે કહ્યું, “ ભાઇ ! હું ધારૂં છું કે કેટલેક દિવસે આપણા પૂર્વજોનું આ સ્થાન નાશ પામશે. લાભી મનુષ્યોને સે ચાજન પણ કાંઇ દૂર હાતા નથી, માટે અહીં આપણે એક મજબૂત ખાઈ આ તીર્થને ફરતી ખાદીએ. આવેશ પરરપર વિચાર કરી ચક્રવર્તી સગરના પુત્રો વાહન અને પરિવારસહિત માટી ખાઈ ખેાદવાના ઉદ્યમ કરવા લાગ્યા. પૃથ્વીનાં પિંડ જેટલી ઊંડી ખાઇ ખેાદાતાં નીચે નાગલેાકમાં રજની વૃષ્ટિ થવા માંડી, તેથી નાગના મણિને મિલન કરતા, તેમની આંખોને ઢાંકી દેતા અને સૂર્ણ થઇને પડતા રજના સમૂહ તેમના ક્રોધની વૃદ્ધિને માટે થયા. તે વખતે સર્વ નાગકુમારો આકુલવ્યાકુલ થઈ જવાથી તેમના મોટા કાલાહલ થયા. એટલે સર્વેએ મળીને પેાતાના સ્વામીપાસે પાકાર કર્યો; તેથી જ્વલનપ્રભ નામે નાગપતિ ધણા કાપથી પ્રજ્વલિત થયે . પરંતુ અવધિજ્ઞાનવડે રજ પડવાનું કારણ વિચારતાં ચક્રવìના પુત્રો તેના કારણ તરિકે જાણવામાં આવ્યા, તેથી તત્કાળ તે નાગપતિ કાપ છે।ડી દઇ વેગથી ત્યાં આવ્યો. અને નમ્રતાથી મીઠે વચને તેણે સગર ચક્રવìના પુત્રોને કહ્યું, “ અરે ચક્રવત્ત્તના પુત્રો ! તમે ભરતના વંશના છે, અને વિવેકી છે, છતાં આવા મોટા ઉદ્યમ શામાટે આરંભ્યા છે ? તમારા ખોદવાના આધાતથી હવે નાગલોક પીડાય છે, માટે રહવૃદ્ધિ કરવાસારૂ આ પ્રયાસ તમે છેડી દ્યો. અમારા સ્વામી શ્રી યુગાદીશ છે; અમે તેમના સેવક છીએ અને તમે તેમનાં કુળમાં ઉત્પન્ન થયા છે, તેથી આપણા સ્નેહ સ્થિર છે. ” આ પ્રમાણે વલનપ્રભુના કહી જવાથી તે સર્વે ખેાઢવાના કામથી વિરામ પામ્યા. પરંતુ થોડી વારે પાછા એકઠા મળીને તે ઉદ્ધૃત કુમારાં વિચાર કરવા લાગ્યા કે, (6 આ ખાઈ જળવગરની છે, તેથી કાળે કરીને પૂરાઈ જવાથી કેાઈ વખત ઉલ્લંધન કરી શકાય તેવી થઇ જશે, કેમકે ત્રણ જગમાં પણ લાભીને અસાધ્ય શું છે ! ” આવેા વિચાર કરી જન્ટુકુમારે ઠંડરલવડે સમુદ્રમાંથી ગંગાનદીના પ્રવાહ ખેંચી લાવી તેના જ ળવડે તે ખાઇ પૂરી દીધી. તે જળની ધારા નાગલાકમાં પડતાં સર્વે નાગ દેવા ક્ષેાભ
૧ સૌધર્મેદ્ર જન્મોત્સવ કરવા આવેછે ત્યારે એક લાખ યોજનનું પાલક વિમાન રચાવી તેમાં પરિવારસહિત બેસીને આવે છે; તે વખતે બીજા કેટલાક દેવા પોતાનાં નાનાં નાનાં વિમાનોથી તેને ફરતા રહે છે. ર્ આ ખાઈ ફંડરલવડે ખોદી છે એ પ્રમાણે અન્યત્ર અધિકાર છે.
For Private and Personal Use Only