________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
સૂર્યકુંડના જળથી વિદ્યાધરે કરેલી રોગશુદ્ધિ.
કૃપ
'
જરે પડેછે? જુઓ, આ કાર્ય પુરૂષ રાગાત્ત હોવાથી ધણા માણસેાથી વીંટાએલે હાય એમ જણાય છે. તે તરફથી દુર્ગંધ આવેછે, તેથી તે કાઢીએ છે, એમ મને લાગેછે. હું હૃદયેશ્વર ! આપણી પાસે કાઢને હરનારૂં ઉત્તમ જલ છે. તે જો તમારી આજ્ઞા હાય તે હું તેના ઉપર સિંચન કરૂં.' પતિએ આજ્ઞા આપી એટલે એ દયાળુ સુંદરીએવિમાનમાંજ રહીને તેની ઉપર તીથૅજળના છાંટા નાખ્યા. તે ૫વિત્ર જલના સંપર્કથી તત્કાળ મહીપાળને પૂર્વે નહીં થયેલી એવી શાંતિ પ્રાપ્ત થઈ, અને ગ્રીષ્મઋતુમાં સુકાએલું વૃક્ષ જેમ વર્ષાઋતુમાં નવપલ્લવ થાય તેમ મહીપાળ કુમારનું શરીર નવપલ્લવ થઈ ગયું. પ્રકાશિત અને ઢિન્ય કાંતિવાળા મહીપાળને દેહ થયેલ જોઇ વિદ્યાધર, ગુણસુંદરી, દેવપાળ, અને સર્વ સૈનિકા અત્યંત ખુશી થયા. પછી રાજાના અંગમાંથી જુદા પડેલા તે કુષ્ટરોગા આકાશમાં રહીને કહેવા લાગ્યા ‘ હે રાજા ! હવે તું જય પામ, અમેએ તને મુક્ત કર્યો છે. આજથી સાત ભવ સુધી અમેએ તને સેન્યા હતા. પણ હવે આ સૂર્યાવર્ત્ત કુંડનું જળ આવ્યું એટલે અમારા અવકાશ રહ્યો નથી.' એમ કહી કૃષ્ણવર્ણવાળા, અને ભયંકર રૂપવાળા એ મહારોગા કાલાહલ કરતા કાઇ ઠેકાણે ચાલ્યા ગયા. પછી લાખા સુખવાળી અને નિર્દોષ તે રાત્રી વીત્યા પછી દેવપાળે અતિહર્ષથી પ્રાતઃકાળે મહાત્સવ કર્યો. પાતાના દેહના આરાગ્યની વાર્તાથી ખુશી કરવાને પેાતાના પૂર્વ મિત્ર રણકાંતિને વિદ્યાધરદ્વારા મહીપાળે બાલાન્યા. મહીપાળનું નામ સાંભળતાંજ ૨૦કાંતિ અતિહર્ષ પામી વિમાનાના સમૂહથી પરવરેલા સત્વર ત્યાં આવ્યા. પ્રે મની લાલસાવાળા મહીપાળે, એક દેહ કરવાને ઇચ્છતા હોય તેમ પેાતાના નિરાગી અંગેાવડે તેને આલિંગન કર્યું. પછી તેણે રલકાંતિ અને રલપ્રભના ત્યાં મેલાપ કરાવ્યા અને પેાતાની મિત્રાઈ તથા કહેલાં વચન સફળ કર્યાં. તે પણ જેમ એકજ વૈતાઢય પર્વત ઉપર જુદા જુદા રાજ્યના અધિપતિ હતા તેમ દેહથી જુદા રહ્યા પણ પ્રેમથી તેા પરસ્પર એક આત્મવાળા થઇ ગયા.
“જ્યારે સૂર્ય આકાશના મધ્યભાગમાં આળ્યે તે વખતે ત્યાં માસે પવાસના પારણાને માટે કાઈ એ મુનિએ આવી ચડ્યા. મૂર્તિમાનૢ જાણે ધર્મ અને શમ ઢાય તેવા તે બંનેને જોઈ, ઘણી ભક્તિવાળા મહીપાળે સંભ્રમપણે ઉઠી તેમને નમરકાર કર્યો અને માટી ભક્તિથી શુદ્ધ અન્ન, વસ્ત્ર તથા જલાઢિકથી પ્રતિલાલી પેાતાને થયેલા રાગનું મૂલથી કારણ પુછ્યું. તેઓએ ધર્મલાભ આપી કામલ વા
૧ શમ=ક્રોધવિનાશ, ક્ષમા, ઉપશમાદિ,
For Private and Personal Use Only