________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લેા.
ક્રમણ કરતાં તેમાંથી ઝરણ નીકળીને તે થયા, માટે માયૂનિર્ઝર એ નામથી તે પૃથ્વીમાં પ્રખ્યાત થયા. તે શિવાય ત્યાં બીજા સૂર્ય ચંદ્રના કરેલા કુંડા છે જેના પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. જેના જળના સ્પર્શમાત્રથી પાપની પેઠે કુષ્ટરોગ પણ ચાલ્યા જાયછે. વળી એક મહાપ્રભાવવાળા મોટા અંબાકુંડ છે જેનાં જળના સેવનથી મેાટા હત્યાંદેષ લાગ્યા હૈાય તેપણ ચાલ્યા જાય છે. બીજા કેટલાક કુંડા દેવતાઓએ પેાતાતાના નામથી નિર્માણ કરેલા છે, જેઆના પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાએજ જાણે છે. પછી ‘હું પેલે, હું પેલે ’ એવી સ્પર્ધા કરતા દેવતાઓએ ભક્તિથી લાવેલાં દિવ્ય પુષ્પાથી શ્રીનેમિનાથની પૂજા કરી. ભરતરાજાએ ગજેંદ્રપદકુંડમાં સ્નાન કરી ધૌત વસ્ત્ર પહેરી શ્રીનેમિનાથની પૂજા કરી. પૂર્વોક્ત વિધિવડે મંગલદીપ સહિત પ્રભુની દક્ષિણ નીરાજના ( આરતી ) ઉતારી. પછી પ્રભુસામી દૃષ્ટિ કરી હૃદયમાં નહીં સમાતી હર્ષસંપત્તિને ઉગારરૂપે બહાર કાઢતા હોય તેમ ચક્રીએ નીચેપ્રમાણે તુતિ કરવાના આરંભ કર્યોઃ
{'
“ અમેય ગુણરલના સાગર, અપાર કૃપાના આધાર, અને સંસારતારક, હે “ શિવાદેવીના પુત્ર નેમિનાથ પ્રભુ! તમે જય પામે. હે કૃપાળુ સ્વામી! હું અંધકા“રમાં મગ્ન થયેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા છું; તેા તમે તમારા સહજ તેજથી “ મારા ઉદ્ધૃાર કરા. હે દેવ! પૂર્વે રાગાદિ શત્રુએને તમે જીતી લીધા છે, તેથી તેએ તમારા વિરાધને લીધે મને તમારા આશ્રિત જાણી વિશેષ પીડા કરે છે. આ લે“ કમાં સર્વ ભાવમાં સામાન્ય ઔદ્યાસિન્યને ધારણ કરનારા તમે જો મારી ઉપેક્ષા “ કરો તેા તમારૂં અપરિમિત સુસ્વામીપણું શી રીતે ગણાશે. હે સ્વામી ! જ્યાં“ સુધી તમારા સંબંધી ચિન્મય તેજ પ્રાણીઓનાં અંતઃકરણમાં ઉદય પામતું નથી, “ ત્યાંસુધીજ પ્રાણીએાના ચિત્તમાં માહાંધકાર રડ્ડો કરે છે. હે પ્રભુ ! આ સંસા“ રસાગરમાં મેહરૂપ આવર્ત્તમાં રહેલા હું હવે ક્યારે માત્ર તમારા ધ્યાન“ રૂપી વહાણના આશ્રય કરીશ ? હે નાથ ! મારૂં ચિત્ત સદા કદાગ્રહ કરનારૂં “ અને મવડે ઉદ્ભુત રહ્યાં કરે છે; તે હવે પ્રસન્ન થઇને એમ કરો કે હવે પછી કદિપણ તેવું થઇને સીદાય નહીં. હૈ સ્વામી ! તૃષ્ણાથી તરલ અને કામજવરથી વિલ એવું આ મારૂં ચિત્ત જો તમારાં ધ્યાનામૃતમાં મગ્ન રહે તે શાંતિ પાસે. હૈ “ વિશે!! જો પ્રાણીઓ સમતાના સારરૂપ તમારા માર્ગને ક્ષણવાર પણ અંગીકાર “ કરે તો તે કઢિપણ પછી ક્રોધના ક્રૂરમાર્ગે ચાલેજ નહીં. હે ભગવન્! મધુની સ્પર્ધા “ કરનારા તે માગવડે કરેલું તમારૂં ધ્યાન અનાહતનાઢથી યાગીઓનાં કર્મોને કંપાવે
(1
"6
૧ માપી ન શકાય તેટલા. ૨ જળ ભમરી.
For Private and Personal Use Only