________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T
કે
પંચમ સર્ગ.
ઉમાકો 21 value
Cli
I LEF=મ
છે જેના ચાર અક્ષરોથી કમલ જાતિનું નામ થાય છે, પહેલા અક્ષરવિના HSત્રણ અક્ષરથી આભૂષણનું નામ થાયછે,પેહેલા એક અક્ષરથી પૃથ્વીનું
નામ થાય છે, પહેલા બે અક્ષરાથી પક્ષીનું નામ થાયછે, વચલા બે I ! )અક્ષરેથી પ્રાણને આપનાર (બલ) નામ થાય છે, જુદા જુદા અક્ષરેને મેળવવાથી ગોત્ર, અશ્વ, અને જળ અર્થ થાય છે અને પ્રાંતભાગના બે અક્ષરેથી વિનાશ અર્થે નીકળે છે, આ પ્રમાણેને જે શબ્દ છે તેને જે કોઈ પૃથ્વીમાં વિચક્ષણ પુરૂષે જાણી શકે, તેમને હું સદાને માટે દાસ છું. શ્રી શત્રુંજયરૂપી ઐરાવતમાંથી ઉત્પન્ન થયેલ મુક્તામણિરૂપ, ઉત્તમ લક્ષ્મીના શ્રેણરૂપ, પુણ્યરૂપ આકાશમાં સૂર્યરૂપ, ઉજવળ કીર્તિના વેણુરૂપ, ત્રણ લોકના ગુરૂ, શ્રી નાભીરાજાના વંશમાં મણિરૂપ અને સમરત કુવલય(પૃથ્વી)ને બંધ કરવામાં ચંદ્રરૂપ શ્રી યુગાદિ પ્રભુ અખંડિત સુખ પ્રત્યે આપે.
શ્રી મહાવીર પ્રભુ ઈંદ્રને કહે છે-હે ઈંદ્ર ! ભરતચક્રીએ જેમ બાહ્યશગુનો જય કર્યો, તેમ હવે તેણે અંતર શત્રુઓને જય પણ કેવી રીતે કર્યો અને આ શગુંજય તીર્થની સંસિદ્ધિ કેવી રીતે થઈ તે હવે સાંભળ.
અતિશય રૂ૫ કિરણોથી પ્રકાશિત શ્રી ઋષભનાથ પ્રભુ ચક્રવાક પક્ષીઓથી સૂર્યની જેમ ત્રણ જગતના લેકોથી સેવાતા, વસુધાને પવિત્ર કરતા અને ભવ્ય પ્રાણરૂપ કમળને વિકસ્વર કરતા, સૂર્ય જેમ પૂર્વાચળ પર આવે તેમ શત્રુંજય ગિરિપર આવ્યા. એ ગિરિરાજ કલ્પવૃક્ષ, પારિજાત, સંતાનક, હરિચંદન, લવીંગ, ચારેલી, આંબા, ચંબેલી અને આસોપાલવનાં વૃક્ષોથી શોભી રહ્યું હતું. આસપાસ રહેલા નાલીએર, નાગરવેલ, સેપારી, કદલી, સલકી, શાલ્મલી અને શા
૧ આ શ્લોકમાં સમસ્યા બતાવી છે. આ શબ્દ “યુવ” થાય છે એક અક્ષરના પક્ષમાં કુ એટલે પૃથ્વી અર્થ થાય , બે અક્ષરના પક્ષે “કુવ” એટલે પક્ષી અર્થ થાય. વચલા બે અક્ષરના પક્ષે “બલ” એવો અર્થ થાય. જુદા જુદા અક્ષર જોડવાથી ગોત્ર અશ્વ અને જળ અર્થ થાય અને છેવટના બે અક્ષર જુદા કરતાં લય એટલે વિનાશ એવો અર્થ થાય.
૨૧
For Private and Personal Use Only