________________
૧૫૮
ભારતમાં પેાતાના પગ પૈસારા કર્યાં છે, ત્યાં કાયમી વસવાટ ઘારણ કર્યાં છે. એ તમામ પ્રજાએ આ પ્રદેશના પ્રજાજીવન સાથે આતપ્રાત થઈ ગઈ છે. સ્થાયી અને આગતું ક પ્રજાજીવનને એક જ સંસ્કૃતિના સુત્રે બાંધવા સૌરાષ્ટ્રનાં મંદિરાએ મહત્વને ભાગ ભજવ્યે છે અને તેથી જ એ મદિરા વિધી એની
ઉભયવશના ચારસા આઠ વર્ષના આ સમય દરમ્ય ન અતિ અગત્યના એવા ત્રણ અનાવે। બન્યા છે. (૧) જૈન ધર્માંના ઉદય, (૨) બૌદ્ધ ધર્મના ઉદય, (૩) પરદેશી પ્રજાના આંખમાં કણાંની માફક ખૂચ્યા છે અને પરિ-સૌરાષ્ટ્ર ઉપર આક્રમણુ! આ ત્રણે બનાવે એ ણામે તેનાં શિલ્પ અને સ્થાપત્ય ઘવાયાં છે. સૌરાષ્ટ્રની ભૂમિને પરાક્ષ રીતે અસર પહોં
ચાડી છે.
મહાભારતના વનપર્વના તીથ યાત્રા પના અધ્યાય ૮૨ અને ૮૮માં સૌરાષ્ટ્રના તીથેનુ વન આપવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે પ્રભાસ તીથ', સંગમતીર્થં વરદાનતી દ્વારમતી યા દ્વારામતી પિંડતારક ક્ષેત્ર સમસેાદ ભેદન અને મહાપ°ત ઉજયંતને સૌરાષ્ટ્રના પવિત્રતમ તીથૅ તરીકે બિરદાવ્યા છે, અને તેના મહાત્મ્ય વિવિધ પ્રકારે ગુણગાન ગાયા છે.
મહાભારત અને પાણિતિના સમય વચ્ચેનુ કાઈ સાહિત્ય આજે ઉપલબ્ધ થતું નથી. અને તેથી ઈ. સ. પૂર્વે આઠમી સદી પહેલાંના સૌરાષ્ટ્રના ઇતિહાસ ઉપર માત્ર અંધકાર પથ
રાઇને પડેલા છે.
ઇસુની પૂર્વ સાતમા સૈકાથી ભારતના સુસખ'ધ ઇતિહાસનાં પાનાં ઉધડવા શરૂ થયા છે. એ સમયે રાજ્યે આમ અનેક હતાં પરંતુ મહત્વાકાંક્ષી મગધના સામ્રાજ્યે સૌરાષ્ટ્રના ઈતિહાસની તવારિખાનાં સર્જનમાં લાંબા કાળ સુધી મહત્વના ભાગ ભજવ્યેા છે. આમ છતાં સૌરાષ્ટ્રના ઇતિહાસના પાના ચમકાવી જાય તેવું શિશુનાગ અને નંદવંશનુ સૌરાષ્ટ્ર ઉપ રના સ્વામિત્વનું કેાઈ વર્ણન વાંચવા મળતું. નથી.
શુદ્રજાતીના ન ંદવંશના રાજા બ્રાહ્મણાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધિક્કારતા હતા તેની નેાંધ ઇતિહાસકારોએ લીધી છે.
ઈ. સ. પૂર્વે છેક છઠ્ઠી સદીથી હિંદના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર પરદેશી આક્રમણેા શરૂ થયા હારજીતને બાજુએ રાખીએ તે પણ આ આકમણેાની અસર એકબીજા દેશેાની પ્રજાના સં૫માં પરિણમી તેએ વચ્ચે સંબ ંધા બ ંધાયા, અવરજવરને લીધે ધર્મ, સંસ્કૃતિ, શિલ્પકળા, સ્થાપત્ય, તેમજ વ્યાપાર વગેરેના વિકાસ-વિનિ મય વચ્ચે !
અને ત્યારબાદ તેા ઈ. સ. પૂર્વે ૩૨૨ થી મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય શાસને સૌરાષ્ટ્રનાં ઇતિહાસના પાનાં ચમકાવ્યાં !
મૌય સમયનુ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા, પ્રભાસ, ગિરિનગર, ગિરનાર અને શત્રુ ંજય
સૌરાષ્ટ્રના સમુદ્રના છેડાની ધરતી સુધી પેાતાની આણુ રાખવા પુષ્પગુપ્તને સૌરાષ્ટ્રના સુખે નિમ્યા હતા !
મૌય સમ્રાટ ચંદ્રગુપ્ત બ્રાહ્મણાને સન્માનતા અને બ્રાહ્મણેા પ્રત્યે આદરભાવ રાખતે. તેના સમયમાં સૌરાષ્ટ્રમાં શ્રી કૃષ્ણની પૂજા પ્રચલિત
હતી.
ગ્રીક અને ઈરાની શિલ્પકળાની અસરમાં
www.umaragyanbhandar.com