________________
:૨૨} :
પૂર્વ ભાગમાં કાળા પત્થર નામે ગ્રેનાઇટ સ્ટાન પાલીતાણા શહેાર ખેાડીયાર વગેરે સ્થળેથી મોટા પ્રમાણમાં ડુંગરાઓમાંથી મળે છે આનાથી કોઇક નરમ જાતના કળે પત્થર રાજકાટ પાસે ખેારાણા આસપાસથી પણ નીકળે છે તે પત્થરને કાઈને હવાની અસર લાગે છે એ એક વિચિત્ર વાત છે.
તરફના
રાજુલાના સખ્ત પત્થર અંગ પર વાળા કે ઘન પણ નીકળે છે આ જાતને પત્થર તે પ્રદેશમાં મહુવા અને ભાવનગરમાં ઘણા વપરાય છે તેનું ધડાકામ સારૂં સફાઇ બંધ થાય છે તેના ભવ્ય મકાન ભાવનગરમાં પાણાસ। વર્ષ પહેલા સુંદર ઉભા છે. આવા સખત પત્થર મારતી કામમાં કાર પગથીયા કે પ્લીંથ સુધીમાં વપરાય છે કાળા પત્થરની રાડની કાકરી અને R. C. C. કામમાં વિશેષ વપરાય છે. તેમા રઅલ સ્ટેશન ટાળા પત્થરના મકાના પણ થાય છે.
જુના ગોંડલ રાજ્યમાં પાનેલી વગેરે ભાગમાં ઘડ. ઊ સફેદ પત્થર ચારેક ફુટનાં લાંખે પત્થર નીકળે છે ભાણવડ તરફ પણ ચારથી પાંચ ફુટના લાંબા પત્થરા સારા ધડાઉ સફેદ મળે છે.
જુનાગઢ પાસે ચતુતરીની ખાણુના પત્થરાયેલા
ઇમારતી કામમાં ખાસ કરીને વપરાય છે ગોંડલ
રાજ્યમાં રાજકાટ પાસે અને પાલીતાણા પાસે પીપલ્લાના મેલા નીકળે છે મધ્ય સૌરાષ્ટ્રમાં પહેલા એલાના ચણતરને ઉપયાગ થતે જુનાગઢમાં તે ખાસ કરી એલાજ વપરાય છે, જ્યાં પત્થરની અગવડતા હોય તેવા ભાગમાં ઈંટોના ઉપયોગ બાંધકામમાં થાય છે પેરબંદરમાં વિશેષસાગે સ્થાનિક સફેદ પત્થરા બાંધકામમાં વપરાય છે ખેલાના પત્થરના ચુના સારા થતા નથી રેતાળ જેવા ચુના થાય છે . સારા લાઇમ સ્ટાન પોરબંદરકે ચોરવાડમાં વિપુલ પ્રમાણમાં લાઇમ સ્ટાન ડેડ ચીરના તલાલા ગામ સુધીમાં નીકળે છે. પાલીના પત્થર પણુ સારે લાઈમ સ્ટોન છે આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે પથરા ધ્રાંગધ્રાં કેમીકલમાં ટાટાના મીઠાપુરમાં હમેશા પંદર પાર વેગન જાય છે.
માલની જનતના સફેદ અને પીળાં પચા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં મળે છે માંગરાળના સુલતાનપુર આસપાસાડીનાર ઉના પાસે અને જામનગરના પીંડારા ગામે કચ્છની ખાડીના માંă અને કચ્છમાં અંઝાર આસપાસ પીળા માલ મળે છે. કુંડલા મહાલના મતીરાળામાં સફેદ આરસ મળે છે પરંતુ તેના કેઇ જાતનેા વિકાસ થયે। નથી કચ્છમાં પીળા કાળા અને સફેદ આરસ સારા પ્રમાણમાં મળે છે. સૌરાષ્ટ્ર કરતાં કચ્છમાં માર્બલની જાતને પત્થર વધુ પ્રમાણમાં મળી રહે, તળાજાના ંચડી અને ઝમેર તરફ પીળે! આરસ મળે છે આ પત્થરા પાલીશ પણ સારા થાય છે. પીંડારાના પીળેા માલ સહેજ નરમ હવાથી ઓછુ પેાલીશ થાય આ પત્થરના ટુકડા બહુ મેટા ની નીકળતા હાય તેમ લાગે છે કચ્છના સફેદ અને કાળા માલને પેલીશીંગ સાફ થાય છે પીળાની મૂર્તિઓ ધુણી જુની જોવામાં આવે છે.
સેાનગઢ વીયારાને લીલે આરાસણ અખાજીને સફેદ અને છેટા ઉદેપુરના સફેદ આરસ નીકળે છે. આરાના માઈલની ખાણા હમણા ડીક વિકાસ
થઇ રહયા છે. આરસ ને ઉત્તર પ્રદેશમાં સગેમરમર
કહે છે માગલાના કાળથી જોધપુર રાજ્યની એટલે ગુજરાતની અંબાજીના આરસની ખાણા બધ મકરાણાની ખાણાના માલ બહુ પ્રસિદ્ધિમાં આવ્યા થઇ. વળી બ્રીટીશ રાજ્ય કાળમાં પ્રંટાલીના માલ પાઢીયા આવવા માંડયા જોકે હવે પરદેશી માલની આયાત બંધ છે. તેથી દેશી’માલને સારૂ ઉત્તેજન મળ્યું છે.
દ્વારકા તરફનીક્ખાણામાં પત્યેશ નીકળે છે, તેમાં પેગર (રજકણે)માં જીણા બારીક શ ખલાઓના પુદ્ગળથી મલાયલા તે પત્થર દ્વારકાધીસના જગ્ય મંદિરમાં વપરાયા છે.
www.umaragyanbhandar.com