________________
:૩૩૦:
દિવસે પ્રભુભકિત પરાયણ કાંવ્રાડિયા પટેલ કુટુ'બમાં લવા નારાયણને ધરે જબાઈ માતાની કૂખે મહાભા વાલમપીર પ્રગટયા. કહેવાય છે કે જન્મ થયા ત્યારે જ વાલમરામ બાપુએ લલાટમાં તિલક, હાથમાં લાકડીને બેરખા, ક’ઠમાં તુલસીની માળા એવી રીતે દર્શન આપેલાં. વાલમરામ બાળક હતા ત્યારે જ કોઇ અજાણ્યા સ ંત તેમના દર્શન કરી ગયેલા. વાલમરામે ગામઠી શાળામાં થે।ડું શિક્ષણ લીધું પણ તેમનુ પ્રિય કામ તેા ઢાર ચારાવવા જાય ત્યારે ધ્યાન કરવું, માળા ફેરવવી વગેરે હતુ. સં. ૧૮૮૭માં વાલમરામે સાત વર્ષની વયે સમર્થ સદ્ગુરુ ભાજલરામને સ્વપ્નમાં શરણે જઇ કંઠી બંધાવીને પછી તેા ભોજલરામ બાપુ ગારિયાધાર પધાર્યાં ત્યારે તેમણે વાલમરામનું ગુરુપણું સ્નાકા, વાક્રમપીર આ રીતે વીરપુરવાળા જલાબાપુના ગુરુભાઇ થાય, સ. ૧૮૯૦માં વાલમપીરે એક બાજુ સતસેવા કરી ને બીજા રૂપે ખેતરમાં જઇ ભાત દીધાના પરચા બતાવ્યો. વાલમરામ ચૌદ વર્ષના હતા ત્યારે પિતા દેવ થયા પછી તે ભાઇઓએ વાલમરામ માટે કાયદા કર્યા સ. ૧૮૯૫માં તે વાલમરામ હરિજન વાસમાં ભજન કરવા જશે તેવું જાણી તેમને
એરડામાં પુરી ભાઈ ખાટલા નાખી આડા સૂતા, છતાં ગામમાંથી ખબર મળ્યા કે વાલમરામ તે હરિજનવાસમાં મીઠી હલકે ભજન પર ભજન ગાય છે ત્યારે એરડામાં જોયુ તે ત્યાં પણ સૂતેલા. આમ એ ચારવાર ખાત્રી કરી પછી ભાઈએ વાલમરામને વતાવવાનું બંધ કર્યું. એકવાર ખેતરમાં તેમને સૌએ માળા ફેરવતા મૂકી બધા લાડવા ખાઈ ને ધૂળના લાડવા તેમના માટે બનાવ્યા ત્યારે વાલમરામે ખાંડના બનાવી ખાધા, પણ પછી મન ઊઠી જતાં બે વર્ષ ભારતની પગે ચાલી યાત્રા કરી સત્તર વર્ષની વયે લુવારા ગામમાં આવ્યા ત્યાંથી વળી યાત્રાએ ગયા તે કાશી, અયોધ્યા, વગેરે સ્થળ
પસ્યા પૂરા પાડયા ત્યાંથી આવ્યા બાદ ગુરુઆજ્ઞાથી ગારિયાધારમાં જ સંવત ૧૯૦૩માં જગ્યા સ્થાપી સદાવ્રત ખાધ્યું. ભોજલરામ બાપુના એ શષ્યા વિષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કહેવાય છે “ જલા સેા અશ્વા વાલમ સે પીર ’ ૧૯૦૯માં ગૌશાળા બાંધી ૧૯૧૦માં રામજી મંદિર મનાવ્યું, થાનગઢમાં પીરના મંડપમાં ખાળીયામાંથી ઘીની નીચલાવી, સિંહારના કંસારા લાલજી ગોરધનના પુત્રને દેખતા કર્યાં, ધ્રોળમાંથી પ્લેગ ભગાડયા, સ', ૧૯૩૦માં સતાધારમાં પીરના મંડપમાં લાકડી ઠપકારી ખૂટી ગયેલ સુખડીના ઓરડા ભર્યાં. સ. ૧૯૩૫માં ગારિયાધારમાં બેઠે સતાધારના ગીગડાપીરની બળી જતી ચ ંની એલવી. આ અનેક પરચા બતાવી સં. ૧૯૪૨માં વૈશાખ સુદ પના દિવસે સમાધી લીધી. ગારિયાધારમાં આજે પણ ગામની વચ્ચે વાલમપીરની જગ્યા છે તે સદાવ્રત ચાલે છે.
ખાલાજોગણુ અમરબાઈ – નરસિંહ મહેતાને જ્યાં શિવાજીએ પ્રગન્ન થઈ નિત્યગાલેાકની રાસલીલાના ન કરાવ્યા હતા તે ભાવનગર જિલ્લામાં આવેલા ગોપનાથની આસપાસના એક નાનકડા ગામડામાં આહીર કુટુ'ખમાં અનરબાઈ જન્મ્યા. નાનપણમાં સ સારી સગાંઓની સ્વાર્થ પરાયણ વૃત્તિ તે દુનિયાના પદાર્થાની નશ્વરતાએ તેમના મનમાં ઊંડે ઊંડે સસાર પ્રત્યે વિષાદ સર્જવા માંડેલા. એવામાં એક પ્રસ ંગ એવા બન્યા જેણે અમરબાઈના જીવનને વિષાદમાંથી વાળી રાગી અને અનાથ એની પરમાત્મ ભાવે સેવા કરવા તરફ વાળ્યું.
૧૮વર્ષની અમરબાઇનાં લગ્ન થયું. અમરબાઈ ખેસી સાસરે જતાં હતાં ત્યાં વેલડું ખપેારના સમયે તે। નવવધૂના સૌભાગ્યવંતા પેષાક પહેરી વેલડામાં એક વડના ઝાડ નીચે બપેારા ગાળવા ખોટી થયું પાસે સંત દેવદાસની જ્ગ્યા હતા. જે જમાનામાં રકતપિત્ત એટલે પુ་જન્મના મહાપાપનું પરિણામ ગણાતું ને રક્તપિત્તવાળાની કાઈ સેવા તેા શુ કરે પણ જેને ઓછાયા યે લેતાં ડરે, તે રકત-પત્તવાળાને તે દરિયામાં જ પધરાવા દે એવું ધેર અજ્ઞાન સમાજમાં પથરાયેલુ હતું ત્યારે આ દીનદુ.ખાતે નિરાધાર લોકપ્રત્યેની સ્વભાવ સહજ અતુક પાથી
www.umaragyanbhandar.com