________________
પ
આ ચિત્રોનું સાધન અને સંગ્રહ કરવાથી બ્રિટીશ શાસનના ભાર'ભકાળે બચેલી જનપદ સંસ્કૃત તિતા બ્રાં સ્વરૂપે પ્રત્યક્ષ કરી શકાય છે. લેક જીવનના વિશાળ સ્તર પર વ્યાપક રૂપે થાડી ધણી
આાજના યુગમાં અનેક નહીં ઈચ્છવા જેવી પ્રવૃત્તિઓનું સમાજ પર આક્રમણ થઈ રહ્યું છે તે વખતે ચિત્રકળાની ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા કરવાને દેશની દૂર પર પરાનાં વાસ્તવિક સ્વરૂપોના અભ્યાસ અને પશુ પ્રેરણા આપવાની શકિત ધરાવતાં આ ભીંત-સશોધન કરી તેનેા મમ પ્રાપ્ત કરવા એ મતિમાાના ધર્મ છે. તો જ પરસંસ્કૃતિમાંની છાયામાંથી ઉમરી શકાશે.
ચિત્રાના જીવનદ્રષ્ટિ સાથે સીધા સંબધ છે. તે સમયના મનુષ્યેાની સભ્યતા, સૃજનતિ અને સૌ ભાન સમજવાના તેમાંથી સાધન મળી રહે છે. જો કે અક્ષરજ્ઞાનના સાહિત્યના પ્રચાર થતાં ચિત્ર પ્રતિ યાને આદર અને આણુ છાં થયા છે. તેમાં શિક્ષણ પ્રણાલીના પણુ થાડા ધણા અપરાધ છે. દૃષ્ટિથી પ્રાપ્ત થતાં જ્ઞાન અને અનુભવ ને અક્ષરમાં પૂરવા જતાં દૃષ્ટિના વ્યવહાર પુસ્તકમાં જ સમાપ્ત થાય છે અને સ ંસારના દૃશ્ય કે ભીંતાનુ મૌન માણસાને સહી જાય છે.
શુભેચ્છા પાઠવે છે
'
ૐ શ્રી ખેાડવદરી સેવા સહકારી મંડળી લી. જી
મા॰ ખેાડવદરી પોસ્ટ ગારીયાધાર
૨૭. નં. ૮૧૯
સ્યા. તા. ૩૦ [ 1}H
એડીટ વગ ૫/૨૮-૨-૬૭
શેર ભડાળઃ—રૂા. ૬૫૦૦-૦૦
અનામત રૂા. ૭૭-૦૦
બચુભાઇ સંધી
મ ત્રી.
દેશના વાતાવરણ અને સ્વભાવમાંથી પ્રકટ થયેલી આ કલા-પ્રાણાલીને બચાવી, લેાકશક્તિરૂપે પ્રવાહિત કરવામાં આવે તો તે સત્વરે ફળદાતા અને પ્રગતિકારક બનશે તેમજ જગતના જ અન્ય દેશો માટે આ દેશનાં આદર્શો પ્રત્યક્ષ કરવાનું માધ્યમ બનશે.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્જ ધીરાણુ ૩૮૪૩૦-૦૭ એન્ક લૉન ૩૭૫૦૦-૦૦ સભ્ય સંખ્યાઃ— ૧
મંડળી રસાયણિક ખાતરનું કામકાજ કરે છે
કેશવલાલ માણેચ
પ્રમુખ.
~: વ્ય. ૩. સભ્યો :
( ૧ ) ડાયા હીરા ( ૨ ) ગોવિંદ શામજી ( ૩ ) નારણુ હીરજી (૪) અભરામ જાફર (૫) મોહન પ્રેમજી
૪૦
www.umaragyanbhandar.com