________________
GOL
સહકારી મંડળીના પ્રમુખપદે, શિક્ષણ સમિતિના ચેરમેન પદે, તાલુકા સલના પ્રમુખ તરીકે, તાલુકા પંચાયતની કારોખારીમા વ્યવસ્થાપક ક્રમિટિમાં સભ્ય તરીકે, લેન્ડ મેટ ગેજ એન્કમાં સભ્ય તરીકે એમ અનેક સામાજિક સંસ્થાઓમાં સકળાયેલા છે.
શ્રી વશીભાઇ અડવાણા:- સુરેદ્રનગર જિલ્લાના ધાળાના વતની, ગ્રામ દક્ષિણામૂર્તિ આંખ લામાં અભ્યાસ ક્યોં. ગ્રામસેવાના ક્ષેત્રે સર્વોદય યોજના લોકશાળા, વિમુક્ત જાતી આશ્રમશાળાનું સંચાલન, વિગેરેમાં અને સામાજિક કુરીવાજો ત્યજવા માટે લજાતિનુ કામ કર્યું.
સાયલા તાલુકાના પાંચાળ પ્રદેશમાં શિક્ષક સંસ્થા, ગ્રામવિદ્યાલય, લોકશાળા, સંસ્થા સ્થાપી: અને ધજાળા ગ્રામપંચાયતના સરપંચ તરીકે શ્રેષ્ઠ ૫ચાયત તરીકે રૂા. ૨૫૦૦)નું ઇનામ મેળવેલ. એ ગામને માદશ ગ્રામ બનાવવા તેમના સતત પ્રયત્ન રહ્યાં છે. ધજાળાના લોકગીતાની ટેપરેકડ રાજકોટ આકાશવાણી ઉપરથી રજુ કરાવેલ છે. ધજાળાની દસ્તાવેજી ફીલ્મ પણ ઉતારેલ છે.
શ્રી શ્ર'માશર વનમાળી ૫ડયા:-રાજુલા પાસે ક્રાટડી વતની છે. ૧૯૩૬થી જાહેરજીવનમાં
પ્રવેશ. વડાલાના મીઠા સત્યાગ્રહમાં નાની વયમાં જ ઝપલાયુ.. મોટાભાઇ ચૂસ્ત ક્રેગ્રેસી. એટલે એ સસ્કારી પાતાને પણ મળ્યા. ગણાતધારા અને ગીરાસદારી પ્રશ્નોમાં આગળ પડતા રસ લીધે, સરપંચ અને સહ. મંડળીના પ્રમુખને નાતે ઋણુ' કામ કર્યુ વિકાસ સલાહકાર સાંમતિમાં, જિલ્લા સહ. એન્કમાં, રાજુલા સુપરવાઇઝીંગ યુનિયનમાં, તાલુકા પંચાયતની * સહકાર કમિટિના ચેરમેનપદે, એલ. એમ. ખી. શાખા સમિતિના પ્રમુખ તરીકે, જિલ્લા ૉંગ્રેસના મંત્રી તરીકે, જિલ્લા ખરીદ વેચાણ સંધ અને મધ્યસ્થ એકમાં ડાયરેકટર તરીકે યશસ્વી કામગીરી બજાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી આલુભાઇ કાળીદાસ મઢી:–તાતણી યાના વતની અને ખાંભા તાલુકા પંચાયતના યશસ્વી સુકાની તરીકે એ વિભામમાં જાણીતા બનેલા શ્રી ગઢીયાએ છેલ્લા પચીશ વર્ષથી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રિય ચળવળમાં કામ કરેલું. સરકારની રસ્તા અનાજની દુકાનેાના સંચાલનમાં લાંબા સમય કામ કર્યું તેનાથી પ્રસિદ્ધિ મળતી ગઈ. ૧૯૫૦થી સહકારી પ્રવૃત્તિમાં જોડાયા. પંદરથી વીશ સહકારી મંડળી ચાલુ કરી. અમરેલી જિલ્લા ઔદ્યોગિક સધના પ્રમુખ તરીકે, સહકારી સધમાં ઉપપ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક સધમાં સભ્ય તરીકે તાંતણીયાના સરપંચ તરીકે એ બધા દૂરજે સમાજ વાદી વિચારધારામાંથી યશસ્વી કામ કર્યુ. નાની ઉમરમાં ખાપા'નું બિરુદ પ્રાપ્ત કયુ . પાતાને હુમેક્ષા ના સેવક માન્યા છે. શ્રીમત પાસે કદી લાંો હાથ કર્યો નથી. રાહત કમિટએમાં, શાળા એના મકાનમાં, સરક્ષગુ કુંડામાં, અનેક સામાજિક પ્રસગાએ ઉમદા સેવા બજાવી છે.
અનંતરાય નરભેરામ મહેતા:– ચલાળાના વતની છે, ચાર અગ્રેજી ભણ્યા છે. વીશેક વર્ષથી વ્યાપામાં પડયા છે, છતાં તે સેવાભાવી વ્યક્તિ ચલાળાની સામાજિક સંસ્થાઓ, હાઈસ્કૂલ, પુસ્તકાલય, શૈક્ષણુિક સંસ્થા, સત્સંગ મંડળ વિગેરેમાં સે
આપી રહ્યાં છે.
શ્રી ટપુભાઈ ભુરાભાઈ સાવલીયા:– ખાંભા પાસે વીસાવદરના વતની છે, વ્યવસાયે ખેતી પશુ ગ્રામ્યપ્રજાના નિયર નેતા તરીકેના બધાજ લક્ષગ્રા તેમનામાં જોવા મળ્યાં છે. ૧૯૩થી વડેદરા રાજ્ય પ્રજા મ`ડળમાં (જાહેરજીવનમાં) પ્રવેશ કર્યો, દુષ્કાળ રાહત સમિતિના સભ્ય તરીકે, નાની બચત કિમિટમાં અગ્રસ્થાને, લેન્ડમેડ ગેજ બેન્ક શાખા સમિતિના પ્રમુખ તરીકે, કે-ઓપરેટીવ બેન્કના ડીરેક્ટર તરીકે, ૧૯૪૫ થી ખેડૂત મંડળના મંત્રી તરીકે, યશવી
www.umaragyanbhandar.com