Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 988
________________ સહસિકવૃત્તિ બંધામાં સ્થિરતા અપાવી. ગોહિલવાડમાં સૌ પ્રથમ ઓઈલ એન્જને બનાવવાનું કારખાનું શરૂ કર્યું. છેલ્લા એંશી વર્ષની જુની પેઢી વસાણુ હરિચંદ નસ્સીદાસની પેઢીના ભાગીદાર છે. આ પેઢીએ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણેજ વિકાસ સાથે છે જય ભવાની એજી. એન્ડ ફાઉન્ડ્રી વર્કસ બેટાદ જ્ય ભવાની એજી. સ્ટાર્સ, વસાણી બ્રધર્સ ભાવનગર, વસાણી ટ્રાન્સપોર્ટ કુ. બેટાદ વસાણી મશીનરી એડ. કાં. બેટા ઉપરોકત પેઢી તથા કારખાનામાં વ્યકિતગતરીતે પણ રસ લ્ય છે અને ઉત્તરોત્તર વિકાસ કેમ થાય તેની ઝંખના છે. મીસ્ત્રી મોહનલાલ નારણદાસ (હોલવાળા)- બોટાદ તેમની ઉંમર ૪૦ વર્ષની છે. તેઓ ઠંડા પ્રકૃત્તિના છે અને સાહસિક વૃતિના છે તેમના વડવાએ જ્યારે કાઈ હિન્દુસ્તાનમાં એઈલ એજીન બનાવતું નહિ અને બહાી દર્ટ કરતાં હતાં ત્યારે તેમને ઓઈલ એન્જીન બનાવેલ હતું. જેમને ભાવનગરના મહારાજા તરફથી ચંદ્રકા પણ મળેલા જે મેજુદ છે. તેમના વડવાની કલાને વારસો તેમણે સારી રીતે જાળવ્યો છે. ગુજરાતમાં આજે વિશ્વકર્મા ઓઈલ એન્જન અને ખાસ કરીને બોદ, ગઢડા. પાલીતાણું અજુ બાજુ ખુબજ ચાલે છે. તેમાં તેમને મુખ્ય ફાળો છે તેમાં તેમને નાના પાટેથી મોટા લાયજાળ સુધી દરેક પાર્ટસમાં જાત મહેનત કરીને જીવન રેડયું છે. ઉપરના કારખાનાના વિકાસમાં તેમને મુખ્ય ફાળો છે. શ્રી રમણીકલાલ છગનલાલ પટેલ - રાજકોટ જિલ્લાનું ભાયાવદર ગામ તેમનું મૂળવતન ઈન્ટર સાયન્સ સુધી અભ્યાસ પણ સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક દિશામાં છેલ્લા દશકામાં જ યુવાનોએ હામ ભીડી છે. તે હરોળમાં શ્રી પટેલને મૂકી શકાય કારણ કે ધંધા અંગેના ઊંડા અભ્યાસને લઈ નાની ઉમરમાં ઠીક ઠીક પ્રગતિ સાધી શક્યા છે. તાજેતરમાં પૈટરીઝ ઉદ્યોગ, સોલ્વન્ટ એકસટેક્શન પ્લાન, બીડીપત્તા તથા તમાકુના વ્યાપારમાં કામગીરી કરી છે. એરિસ્સા રાજ્યમાં ચાલતી ગુજરાતી સમાજ સંસ્થાઓની સ્થાપના અને સંચાલનમાં અગ્રગમ્ય ભાગ ભજવેલ છે. મેરબીમાં ભીયાદ પેટરીઝની સ્થાપના ૧૯૫૯માં ભડીયાદ નામના ૨૫૭ માણસની વસ્તીવાળા ગામમાં કરવામાં આવી આજે ગુજરાત રાજ્યમાં નળીયા બનાવવાનું મેટામાં મેંટ કારખાન, થઈ ગયું છે. કારખાનામાં સેવા આપી રહ્યા છે. પટેલ જ્ઞાતિમાં તેનું આગવું સ્થાન રહ્યું છે. એટલુજ નહિ. મેરબીની સાંસ્કૃતિક પ્રવૃતિઓને સારૂ એવું ઉત્તેજન તેમના તરફથી મળતું રહ્યું છે. શ્રી. શામજીભાઈ હરજીવનદાસ મહેતા : સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિએ જે કેટલાંક સાહસિક નરરત્નની સમાજને ભેટ આપી તેમાં અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની શ્રી. શામજીભાઈ એક ભદ્ર પુરુષ તરીકે જ નહિ પણુ યશસ્વી ઉદ્યોગપતિ તરીકે દેશભરમાં સારી એવી કીતિ સંપાદન કરી છે. સત્તર વર્ષની ઉંમરથી ધંધાકીય અનુભવ મેળવો શરૂ કર્યો–કરીયાણાની દુકાનમાં પાંચેક વર્ષ કામ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014