Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 994
________________ h શ્રી જાફરઅલી ફાજલભાઇ મરચન્ટ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં તેમના જન્મ થયા જરૂરીયાત પૂરતી કેળવણી મેળવી નાની ઉંમરમાંથીજ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યુ. ઓઈલ મીલના ધંધામાં ઘણા વર્ષોથી પોતાની આપસુઝથી આગળ આવી ધંધાને સ્થિર કર્યા છે. ૨૬-૬-૬૬ના રાજ તેમના સ્વર્ગવાસ થયા પણ તેમના જીવન કાળ દરમ્યાન સામાજિક સેવા પણ ભુલ્યા નથી મહુવાની નાની મેાટી સામાજિક સંસ્થાઓને અને જ્ઞાતિના બાળકાની કેળવણીમાં પ્રસગાપાત આર્થિક સહાય આપીને એક સુંદર યાદ મૂકતા ગયા છે. તેમના પુત્ર પણ ઘણાજ પ્રેમી, માનવતાવાદી છે. શ્રી શિવલાલ કાળીદાસ શાહ ધ્રાંગધ્રાનાજ વતની છ ગુજરાતી સુધીનેજ અભ્યાસ કરી અર્થે મુંબઈ આવ્યા. દશ વર્ષ નાકરી કરીને પોતાની સ્વયં શક્તિથી દારૂખાનામાં શાહ એન્જી. કુાં. નામે લેાખડના ધંધાની શરૂઆત કરી કુદરતે યારી આપી એ પૈસા પ્રાપ્ત કર્યા દાન ધર્મ અને સમાજ સેવાના ક:મેમાં પ્રસંગેાપાત મદદ કરી રહ્યાં છે. શ્રી ટાલાલ રૂગનાથ હકાણી પાલીતાણા એજ્યુકેશન સેાસાયટીને જેમની પ્રેરણા, પ્રેાત્સાહન અને અન્યરીતે આર્થિક મદદ મળી છે, મુંબઈની લાખ બજારમાં જેમનું નામ એક પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે છેલ્લા દશકામાં આગળ આવ્યું છે તે શ્રી ોટાભાઇ હકાણી પાલીતાણાના વતની છે. ચાર અંગ્રેજી સુધીનાજ અભ્યાસ પણ પૂર્વના પૂણ્ય નાના પાયા ઉપર ધંધાની કરેલી શરૂઆતથી ધંધાનું સ્વરૂપ વટવૃક્ષ બન્યું ઇન્ડીયન સ્ટીલ સપ્લાઈંગનું સંચાલન કરે છે. ભાવનગર અને કલકત્તાની તેની શાખાએ શરૂ કરી છે. ધાર્મિક પ્રસંગેામાં ગુપ્તદાનમાં મેાખરે રહ્યા છે, નાના મોટા સામાજિક કામેામાં અને તેના ક્રૂડફાળામાં હંમેશા આગળજ હાય વિદ્યાર્થીઓને શાળાની ફી, પુસ્તકા અને જરૂરીઆતવાળાને ખાનગી મદદ આપીને પેાતાની ફરજ બનાવ્યાને સતાષ અનુભવે છે. શ્રી જીવનલાલ ગેારધનદાસ ગજ્જર પારબરના વતની અને ફકત ગુજરાતી ભણેલા પણ ક્લાકારીગરી લાદનમાં ગુજરાતના ખ્યાતનામ કસબી તરીકે જાણીતા થયા છે. ૩ખીનેટ કક્ષાના પ્રધાનેાથી માંડીને અનેક રાજામહારાજાએ અને શ્રીમંતા તેમની કળા જોઇને તાજુબ થયા છે એટલુંજ નહિ. ચંદ્રા પણ પ્રાપ્ત કર્યા છે. તેમના મશીનરી એન્જી. વર્ક શાપમાં નમૂના પ્રમાણેનું કામ થાય છે. હુંડીયામણુ પણ બચે છે. સીમેન્ટ ફેકટરીને લગતી મશીનરી તેમજ પાસ, તેમાં વપરાતા મટીરીયલ્સ, હેન્ડલીંગ ઇંકવીપમેન્ટ વિગેરે બનાવાય છે. આખા દેશ ફર્યા છે. ખૂબજ અનુભવ મેળવ્યેા છે. પારબંદરની રોટરી કલબ, ચેમ્બર એક કામ, એન્જી. એગેનાઈઝેશન વિગેરે સ ંસ્થાએ સાથે સંકળાયેલા છે. એશિયાભરમાં સૌ પ્રથમ રોટલી વણવાનું મશીન એમણે બનાવ્યું. પોતાની હૈયાલતથી નવી શે:ધખેાળ કરી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014