________________
૪૦
શ્રી પાનાચ' છેઠાલાલઃ—થેાડા સમય પહેલાજ ગુજરાત રાજ્યની બાજરાની હરિફાઇમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે પ્રથમ ઈનામ મેળવીને માન મેળવી ગયા છે તે શ્રી પાનાભાઈનેા વસવાટ ગ્રામ્ય પ્રજા સાથે ઘણા વર્ષોથી રહ્યા છે. અભ્યાસ ઘેાડા પણુ નાનપણુશ્રી પ્રવાસ પર્યટન, આપસૂત્રથી પ્રેક્ટીકલ અનુભવ વિગેરેને લઇ અત્યારે પંચાયત અને સહકારી પ્રવૃતિના મેથળાના આગેવાન તરીકે, તાલુકા અને જિલ્લા કક્ષાએ મેળવેલ નામેા, પ્રજા પરિષદ વખતે સભ્ય તરીકે, ૨૦૦૪ ના દુષ્કાળ વખતે કામગીરી, ગામડાના ભેલાણના પ્રશ્નો અને તળાજા વેપારી મહામંડળના પ્રશ્નો વિગેરેમાં અગ્રભાગ, મેથળામાં રામજી મદિર અને શિવાલયના જિર્ણોદ્ધાર કરાવ્યાં તેમાં મેાખરે. જૂના રિતરીવાજો બંધ કરવા અને જ્ઞાતિ સુધારણાના ઝંખર હીમાયતી અને નિડર વ્યક્તિત્વ તેમના પરિચયથી જોવા મળે છે.
શ્રી દુલાભાઇ કે. પટેલઃ—શાંતિનગરના વતની, ગામપ’ચાયતના ઉપસરપ’ચ, સહકારી મંડળી ના પ્રમુખ, મોટાખુંટવડા શાળા સમિતિના સભ્ય, જિલ્લા પંચાયતની બાંધકામ કમિટિના સભ્ય વિગેરેમાં કામગીરી કરી શકરનું દેવાલય તેમને આભારી છે. સ્વામિ નારાયણ મંદિરમાં પણ તેમ યશસ્વી ફ્રાળા છે. ધાર્મિક ભાવનાથી રંગાયેલ છે. સાધુ સતાની સેવામાં માનનારા છે. તેમને શો ઉજળા છે. મહેમાનગતી અજોડ છે.
શ્રી ચેાગેશ ચિત્રકલા મંદિર, પાલીતાણા
સુપરફ્રાઇન, મરાઝડ, એજદાર સ્પેશ્યલ કવાલીટીના કેનવાસ ઉપર અથવા મકરાણાના સફેદ ફર્સ્ટ કવોલીટીના આરસ–પત્થર ઉપર સાચા સેાનાના વરખ સાથે પાકા એપલ કલર્સના રચનાત્મક, કલાત્મ તેમજ દાનિક પદ્ધતિથી કાઇ પણ તીથૅ પટ તૈયાર કરી આપવામાં આવે છે. જરૂરીયાત માટે લખા અગર રૂબરૂ મળેા :– પ્રેા. જયસિંહ બી. સિસેાદિ
30 જૈન ભેાજનશાળા પાસે, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
શુભેચ્છા પાઠવે છે
શ્રી લક્ષ્મીપુરા ગાપાલક સહકારી મ`ડળી
મુ : લક્ષ્મીપુરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તાલુકા ઉમરાળા
(જી. ભાવનગર.)
www.umaragyanbhandar.com