Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 986
________________ ૨૧૪ આપસુઝથી સામને કરી હૈયા ઉકલતથી ભાવી માગ અનુકુળ બનાવ્યેા. કંપનીના નાના નાકર પ્રત્યે હમ્મેશા સદભાવના અને કરુણા બતાવતા એ એમના વિશિષ્ઠ ગુણા આ સમય શકિતના ભાગ પણ કંપનીને સધ્ધર કરવા માટે તન મન વિસારે મૂકી અથાગ પ્રયત્ના કરેલા તેમની પ્રતિષ્ઠા વધતી ગઇ છેલ્લે તળાજામાં ઘણા વર્ષોથી હીરજી સ્તનજી એઇલ મીલનું સંચાલન તેએ જાતેજ કરતા અને તળાજાની સાંસ્કૃતિક પ્રવૃતિઓને હમ્મેશા ઉત્તેજન આપતા રહેતા તેમના સુપુત્રા પણ પિતાને પગલે ચાલી રહ્યા છે. સ્વ. શ્રી ફતેચ’દ ઝવેરભાઈ ભાવનગર અને મુંબઈના જૈન સમાજમાં જેમનુ આગવુ સ્થાન હતુ ધાર્મિક પ્રવૃતિઓમાં જેએ હમ્મેશા માખરે હતા. વિદવાન અભ્યાસીએ માટે જેમનું નિવાસ સ્થાન ચર્ચા અને ચિંતનથી સભર રહેતુ અનેક સામાજિક પ્રવૃતિઓના સ’ચાલનમાં જેમને સીધેા યા આડકતરા હિસ્સા હતા, એવા શ્રી Ëતેચંદભાઈનુ પાલીતાણા જન્મ સ્થાન હતુ. પૂર્વ પૂણ્યના યાગથી અને મુનિવર્યોના સમાગમથી અનેક જૈન શિક્ષણ સંસ્થાએના અધિષ્ઠાતા બન્યા હતા. એક યશસ્વી વેપારી તરીકે તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમના ધાર્મિક અભ્યાસ વિશાળ હતેા લેખન શકિત સુ ંદર હતી અને ઘણે ભાગે સ્થિત પ્રજ્ઞ રહેતા તેમનું બહોળુ કુટુંબ ખુબજ સંસ્કારી અને કેળવાયેલુ છે. શ્રી પરમાણુભાઈ દયાળભાઈ હકાણી ત્રણેક દાયકા પહેલા જૂના ગાયકવાડ રાજ્યના દામનગરમાં એક જાજરમાન વ્યકિત તરીકે જેની ગણના થતી હતી રાજ્યમાં જેમનું સારૂ એવું માન હતું તે શ્રી હકાણી એકલારાના વતની પણ દામનગરને કાયમી વતન બનાવ્યું. ખેડૂતાના ઉદ્ધાર માટે નિમાયેલી કરજ નિવારણ સમિતિના એ વખતના પ્રમુખ તરીકે, ઢસાની ધર્મશાળાનેા પાયા નાંખનાર પેાતે હતા. સલડી, ઢાંગલા, એકલારા વિગેરે સ્થળાએ ઉભી થયેલી ધ શાળાએ એમને આભારી છે. દેશના ભય'કર રોગચાળા વખતે, દુષ્કાળના સમયે, ધાર્મિક પ્રવૃત્તિઓમાં, સામાજિક કામેામાં કરેલી યશસ્વી સેવાના ફલસ્વરૂપે તેમના વારસદારા આજે દામનગરમાં ઓઇલ મીલ ફેકટરી કારખાના ચલાવે છે. કુટુંબના કીર્તિસ્થંભ હતા, દામનગરની આમ પ્રજાના વયેાવૃદ્ધ નેતા હતા. રાજ્ય અને પ્રજા વચ્ચેના સબધા જળવાઇ રહે એ માટેના નિશદીન પ્રયત્ના હતા. પ્રચંડ વ્યક્તિત્વ, નિર્મળ દ્રષ્ટિ અને તેજસ્વી પ્રતિભા એ બ્યા ત્યાં સુધી માનવસેવાની જ્યેાત જલતીજ હતી. શ્રી જસવ'તરાય રતીલાલ ચિતલીયા તે શિહેારના સ્વ રતીલાલ પીતાંબરદાસ ચીતલીયાના પુત્ર છે. ફકત પાંચ અંગ્રેજી ભણીને બાપીકી તપકીરની દુકાનમાં તેમનુ મન માનતું ન હતુ. એટલે અનેક મુશ્કેલી પડી હોવા છતાં આપબળે તેઓ નાકરીમાં ઉત્તરેશઉત્તર આગળ વધતા ગયા. તેમણે લીલીઆ મેાટાવાળા શ્રી ધીરૂભાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014