________________
૧૩
કરી શકયા સેાળ વર્ષની નાની વચ્ચે પાલીતાણામાં એક અનાજવાળાની દુકાને નાકરીએ રહી પુરૂષાર્થના પ્રદીપ પ્રગટાવ્યા પાકાનામાનું જ્ઞાન ટુંક સમયમાં મેળવી લીધુ, કલાજગતમાં નામના કાઢવાની મહેચ્છ સેવતા આ યુવાન હૈયાએ એક વર્ષ બાદ ભાવનગરમાં સ્થિર થવા. પગ મૂકયા સુતારવાડમાં ત્રીભેાવન જગાને ત્યાં નાકરીએ રહ્યા પણ સમય જતા સ્વમાનપૂર્વક રહેનારા હીરાલાલભાઇએ નાકરી છેડી પરચુરણુ સુતારી કામ શરૂ કર્યુ અને ખેરના કીટાને વ્યાપાર શરૂ કર્યા. ભાવનગરમાં મસ્તરામભાઇની પ્રેરણા અને હુંકથી લાખંડના કામની શરૂઆત કરી અને સૌ પ્રથમ તળાજાના રેલ્વે ગાદામના કામકાજમાંજ તેમનું વ્યક્તિત્વ સાળે કળાએ ખીલી ઉઠયું. Àાત્સાહક બળ મળ્યું નવું સંશોધન કર જીજ્ઞાસા અને લગની લાગી વિક્રમ સંવત ૧૯૮૧-૮૨માં જાળી દરવાજાના કામની શરૂઆત કરી. માંગ વધતી ગઈ તેમની દીર્ધ દ્રષ્ટિએ કૃષ્ણનગરની મેાટી માટી પાર્ટી અને ભાવનગરનું રાજ્ય કુટુંબ તેમના તરફ આકર્ષાયુ –નિલમબાગનું ઘણુ મારુ કામ મેળવ્યુ. ૧૯૩૮માં ઈલેકટ્રીક વેલ્ડીંગની શરૂઆત સૌ પ્રથમ તેમના હાથે થઈ ચારવડલાનું કામ તેમણે કર્યું. સાંઢીડા મહાદેવનુ મંદિર પોતે બંધાવ્યું. એટલુંજ નહિ થાડી રકમ જૂદી મૂકાવી છે જેમાંથી દર વર્ષે` સાંઢીડા મહાદેવમાં ચેારાશી જમાડવાની વ્યવસ્થા આજસુધી ચાલુ છે. દુષ્કાળ વખતે સસ્તા અનાજની દુકાન શરૂ કરી મેાટી નુકસાની વહેરી હતી. ગાંધીજીની માટી અસર હતી. સાદાઈથી રહેતા, સ્વદેશી કાપડનું જીવનભર વ્રત હતું. સમય જતાં સિદ્ધપુરા આયર્ન વસની શરૂઆત કરી જે આજે પણ તેમના પુત્ર પ્રાણુજીવન ભાએ એ કલાને જીવંત રાખી છે.ફેબ્રીકેશન અને ડૅકારેશનના કામમાં સૌને સ ંતાપ આપ્યા છે.
શ્રી ત્રીભાવન જેઠાભાઇ મિસ્ત્રી
શિક્ષણ માટે ખૂબજ
પાલીતાણામાં લુહારજ્ઞાતિમાં ગરીબ કુટુંબમાં જન્મ લઇ. કેળવણીમાં પ્રાથમિક શિક્ષણથી આગળ વધ્યા બ્રાસ સ્ટાપરની એ ફેક્ટરીએ ચલાવે છે. પરદેશની હરાળમાં ઉભેા રહે તેવા માલ તૈયાર કરે છે. ભારતના નજીકના દેશામાં તેના માલતી ગણના થાય છે. લાગણી અને મમતા બતાવે છે. ગુજરાત સૈારાષ્ટ્રમાં લુહાર જ્ઞાતિના છાત્રાલયા શરૂ કરવામાં અને સખાવતા આપવામાં 'મેશા અગ્રેસર રહ્યાં છે. ધાર્મિક કાર્યોના ડફ્રાળામાં તેમનું નામ હંમેશા માખરે રહ્યુ. વતનના દીનહીન માણસાને જોઇતી સવલતા ગુપ્તરીતે પણ પૂરી પાડીને ગરીબ હૈયાઓને આશિર્વાદ લેવાનું ક્યારેય ચૂક્યા નથી. અનેકવિધ ક્ષેત્રમાં દીર્ઘ દ્રષ્ટિ ખતાવીને ખરેખર તેમણે તેમની પ્રતિભાને ઉજાળી છે.
સ્વ. હીરજી રતન
મેસર્સ મનજી નથુભાઇની કુાં. માં એક સાધારણુ નાકર દરજ્જે 'દગીની શરૂઆત કરી, નિષ્ઠા, પ્રમાણિકતા ખ ંત અને સાહસિકપણાએ ઉચ્ચપદવી પ્રાપ્ત કરી સમય જતા કમ્પનીમાં ભાગીદાર બન્યા તેમના ઉચ્ચ કાટીના ઉદાર માનસની પ્રતીતિ કરાવે છે. જીવનમાં આવેલી અનેક જાતની મુશ્કેલીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com