________________
સારાષ્ટ્રના દાનવીરો અને
ઉદ્યોગપતિઓ
સ્વ. વૃજલાલ દુર્લભદાસ કાણુકીયા
આત્માતિ એવાજ માણુસે! સાધી શકયા છે જેમણે જ્ઞાન ભક્તિ અને કર્મના સમન્વય સાધી ગુણગ્રાહી બન્યા છે, જેમણે વૃત-જપ અને તપના બળથી સયમની દિવાલ રચી-પેાતાના ધ્યેયલક્ષી જીવન દ્વારા જગતને પ્રેરણારૂપ બન્યા છે. સૌરાષ્ટ્રનું સાવરકુંડલા ગામ ઐતિહાસિક ગામના કાણુકીયા કુટુંબના એકસા વર્ષના અજોડ ઈતિહાસ કંડારવા જેવા છે. આ સાધન સ ́પન્ન કુટુંબના અગ્રણી ગીગાભાઈ ઘણાજ સમ પુરૂષ ગણાતા. ગાંધી કરીયાણાના વેપાર કરતા હતા. મહાજનમાં તેમની હાક વાગતી હતી. જેવા સમર્થ એવાજ શુરવીર અને સાહસિક પણ હતા. આ સસ્કાર વારસાને બરાબર પચાવી જાણુનાર તેમના સુપુત્ર રૂગનાથભાઈ પણ એવાજ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. સાવરકુંડલામાં અચાનક વેપારમાં મોટી આફત ઉતરી, આર્થિક પરિસ્થિતિએ જુદાજ વળાંક લીધેા. ચાલ્યા આવતા વારસાગત માલાને ટકાવી રાખવા અને ધંધાના હેતુસર આ કુટુએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
જે કુટુબમાં ઉચ્ચ વિચારા, પ્રિયવાણી અને નીતિમય વર્તનના સતત દર્શન થતાં રહ્યાં છે એ કુટુંબના પ્રાણસમા શ્રી રૂગનાથભાઇ અને તેમના સુપુત્ર દુર્લભદાસે સામાન્ય નાકરીની શરૂઆત કરી અને ઉત્તરાત્તર પ્રગતિની હરણફ઼ાળ ભરતાં રહ્યાં. શ્રી અને સરસ્વતીના સાથે વાસ થવા એ તે કાઇકને ત્યાંજ હોય છે. સ્વ. દુર્લભદાસના સુપુત્ર વૃજલાલભાઈ પણ એવાજ તેજસ્વી અને પૂરી દેશદાઝવાળાં, પોતાની યશસ્વી કારકીર્દી દ્વારા કુટુંબને યશકલગી ચડાવનાર આ વિરલ વ્યક્તિ કુદરતની ભેટ જ સમજવીને
સ્વ. વૃજલાલભાઇ નાનપણથીજ ઔશ્રયની કૃતિ હતા. સ્વધર્મ પ્રત્યે દૃઢ અભીરુચી અને જીવનમાં કાંઇક કરી છુટવાના તીવ્ર તલસાટ અને દિવ્યપ્રભાની તેમના મુખ ઉપર ઝાંખી દેખાતી હતી. નાનપણમાં છાપાની ફેરીથી માંડી સ્ટેશનરી વિગેરેનું કામ ઉપાડયું સમતા અને શાંતિથી વનનૌકાનું સંચાલન આબાદ રીતે શરૂ કર્યું. આ સાહિસક વીરે એકવીશ વર્ષની ઉંમરે જાફરાબાદના શેઠશ્રી ગાપાળદાસ ધ્યાળ ગારડીયાની સુપુત્રી હરકુંવરબેન સાથે લગ્ન ગ્રંથથી જોડાયાં. પોતાની કમાણીમાંથીજ આ ખર્ચ કર્યા. બાપદાદાની મુડીમાંથી અમન—ચમન મ્હાણવાની કયારેય ઈચ્છા નહાતી કરી. ૧૧ થી ૨૧ વર્ષ સુધીની ઉમરમાં હૈયા ઉકલતથી ધંધાને કુશળતા પૂર્વક વિકસાવ્યા અને એ પૈસા પ્રાપ્ત કર્યા. જે સૌપત્તિ તેમણે સન્માગે વાપરી કુળ અને કુટુંબને ખરેખર પાવન કર્યું છે. આ કુટુંબ ન રહ્યું પણ સંસ્થા બની ચૂકયું હતું તેમના દાદાએ પેાતાની ધંધાકીય પ્રવૃત્તિની સાથે સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com