________________
૭૩
શેઠશ્રી ઇન્દુલાલે પેાતાના સ્વ. પિતાના પિતૃતપણુરૂપે તેમના પેાતાના સન્મિત્રા, સ્વજના, વ્યાપારી મિત્રાના સહકારથી ઉદાર સખાવત આપી સ્વ. ભુવા દુર્લભજી કરશનજી હાઇસ્કૂલનાં તથા મકાનને બુધાવિ આપ્યું છે. આ રીતે તેમણે કેળવણીક્ષેત્રે વિકસી રહેલા ચિત્તલ શહેરનું નામ સવિશેષ ઉજ્જવલ કરેલ છે. આ પ્રવૃત્તિ એમની કીર્તિની યશકલગી સમાન છે.
શ્રી ગોવીંદભાઇ માવજીભાઈ રાણી'ગા
ભારત સ્વત ંત્ર થયા પછી સાહસેાની જે પરપરા શરૂ થઇ. તેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓની ગણના કરી શકાય તેવી છે બગસરા. ધોરાજી. શાપુર અને ઢાંક એમ ચાર ચાર સ્થળાએ પાર્ટનરશીપમાં એઇલ મીલ ચલાવતા અને બગસરામાં સ્થાયી થએલા શ્રી ગાવીદભાઇ ના પરિચય ઉલ્લેખનીય છે. શરૂઆતમાં તેએ પાતાના વડવાઓના સ્થાપેલા ધધાદારી મથકે એટલે કે પરદેશમાં ફીજી આયલેન્ડ ખાતે ૧૯૩૬માં ગયા હતા. અને ત્યાં ત્રણેક વર્ષ અભ્યાસ કરી ધંધામાંજ જોડાઇ ગયા હતા અને સને ૧૯૪૮ માં છેલ્લે ભારત આવી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરામાં ભાગીદારીથી ઓઇલ મીલેા સ્થાપી કામકાજ કરે છે. સાહસની સાથે નમ્ર સ્વભાવ અને મિલનસારી એ તેમના તરી આવતા લક્ષણા છે, ગમે તેના સાથે હસીને વાત કરતા ગેાવીદભાઇ બગસરાની જનતામાં પણ સારી એવી લાકપ્રિયતા પ્રાપ્ત કરી શકયા છે. અને બગસરા વિકાસ સમિતિના તેઓ પ્રમુખ છે. આ સંસ્થાના દાનથી બગસરામાં એક હાઇસ્કુલનું સ્વ. શ્રી ઝવેરચંદ મેધાણી સ્મારક તરીકે નિર્માણ કાર્યં શરૂ થએલ છે. શ્રી ગાવીદભાઇએ બગસરાના જાહેર જીવનમાં સારા ભાગ ભજવવા ઉપરાંત પેાતાની જ્ઞાતિના ગીરનારા સેાની સેવા સમાજના” સેક્રેટરી તરીકે રહી સારી એવી સેવા બજાવી રહ્યા છે. અને આ સંસ્થાએ સૌરાષ્ટ્રના ઘણાયે શહેરામાં કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી બોર્ડીંગા વગેરે સ્થાપી છે. સાહસ એ તેમના સ્વભાવમાં હેાય એટલે છેલ્લે છેલ્લે અમરેલી જીલ્લામાં સૌ પ્રથમ એશીયન ઇન્ડસ્ટ્રીઝ ના નામે કરી કે અને જાન્યુઆરીમાં આ ઉદ્યોગ ઉત્પાદન કરતા થઇ જશે. શ્રી ગાવીદભાઇ રાણીંગા વેપાર ઉદ્યોગના ક્ષેત્રે સૌરાષ્ટ્રના ઈતિહાસને ગૌરવ આપે એવા સે.પાન ચડતા રહે અને વધુ અને વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એમ ઈચ્છીએ.
શ્રી ખાબુભાઇ (જયંતિલાલ) જીવરાજ મહેતા
સ્વ. બાબુભાઇના જન્મ સૌરાષ્ટ્રમાં કુંડલા ગામે મેાઢવણીક જ્ઞાતિના એક જાણીતા કુટુંબમાં સને ૧૯૧૦માં એપ્રીલ માસમાં થયા હતા. બાલપણમાં તેઓશ્રીના વ્યાપારી બુદ્ધિના નિર્દેશ થતા હાવાથી સદગતના પિતાશ્રી શ્રી જીવરાજભાઈએ તેમને ટુંકુ શિક્ષણ આપી પોતાના જુના લાખડના ધંધામાં લગાડી દીધા અહિં તેમને વ્યાપાર ક્ષેત્રમાં બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાનને લાભ મળ્યા તેમના કુશળ વહીવટથી તેમની પેઢીએ લેાખડ બજારમાં ટુંક સમયમાં અગ્રગણ્ય સ્થળ સ્થાન પ્રાપ્ત કર્યું અને તે લોખંડ ખજારના એસેસીએશન ધી હુશામી એલ્ડ આયન મર્ચન્ટસ એસોસીએશનના દશ વર્ષ સુધી તેઓ ઉપ પ્રમુખ તરીકે અને પાંચ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા એક શરાફની પેઢી મા જ્યારે જ્યારે તે વેપારીને મદદની જરૂર પડતી તેમને ગમે તે સમયે આર્થિક મદદ આપી સહાયભુત બનતા હતા. દારૂખાનાના ખીજા એસાસીએશન ધી આર્યન મન્ટસ એસેસીએશન લી. ના તેએ વર્ષો સુધી વાઇસ ચેરમેન અને છેલ્લા પાંચ વર્ષથી ચેરમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com