________________
૭૪
તરીકે ફરજ બજાવતા હતા. અહીં પણ વેપારીઓને તેમની વ્યવહારિક બુધ્ધિ અને ધંધાની કુશળતા ના લાભ મળતા હતા અને નાના મેટા દરેક વેપારીને ઉપયાગી સલાહ આપવા કાયમ સત્વર રહેતા દારૂખાના લાખડના જથ્થામાં કર્નાક બંદર નવા લાખડના જથ્થામાં આયન સ્ક્રેપ એસસીએશન, દારૂખાના આયન મર્ચન્ટસ એસેસીએશન વિગેરે તથા નાગદેવી, હાર્ડવેરના વેપારી અને જુની તથા નવી મશીનરી તથા લાખડના વેપારીઓની સાથે ખૂબ સ`કળાયેલા હતા. જેન્તુની સ્ટીમ અહીં તુટવા અને વેચવા આવતી જે જીની મીલા તુટતી અને વેચાતી તે બધી જુની મશીનરી તેમણે નવા કારખાના અને મીલામાં એવી કુનેહથી ઉપયોગમાં લેવડાવી કે જેથી લાખ રૂપીયાનું વિદેશી હુંડીયામણુ ખર્ચ બચ્યુ' અને દેશને આર્થિક લાભ થયો.
કેળવણી ના ક્ષેત્રે પણ સદગતે સારી સેવા કરીછે, કેટલીએ સમાજ ઉપયોગી અને કેળવણીની સંસ્થા સાથે તેઓ સંકળાયેલા હતા. મુંબઇમાં માઢવાણીક જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે માઢમોર્નીંગ સ્થાપવામાં તેમણે અગ્રગણ્ય ભાગ આપ્યા હતા. ઉપરાંત મહાત્મા ગાંધીજીના તીલક કુંડમાંપૂના રાહત ક્રૂડ દુષ્કાળ વખતે તેમજ અતિવૃષ્ટિ વખતે તેઓએ પાતાના ફાળા આપી ખીજા પાસેથી સારી રકમ મેળવી આપવા પ્રયત્ન કર્યા હતા. તેઓશ્રી માણેકચંદ જીવરાજતી કુાં. ના મુખ્ય સંચાલક હોવા ઉપરાંત ઝંડુ ફાર્મા વસ લી. સ્ટાર ટ્રેડીંગ કુાં. પ્રા. લી. માધવનગર ાટન મીલ્સ. અશોક નટબેલ્ટ ઇન્ડસ્ટ્રીઝ ક્રેસન્ટ આયન વર્કસ વિગેરે કમ્પનીઓમાં ડાયરેકટર કે ભાગીદાર તરીકે રસ ધરાવતા હતા.
સ્વ. શ્રી ગુલાબચ`દભાઈ શેઠ
રાજાટ જીલ્લાના ધારાજી તાલુકાના પાટણવાવ ગામમાં સને ૧૯૦૬માં ભાઇશ્રી ગુલાબભાઈ શેઠના જન્મ થયેલા. ધુળ અને કાદવવાળા પછાત વિસ્તારમાં એક અનાખું કમળ ખીલી ઉઠશે એવી તે વખતે કાને કલ્પના પણ નહિં એસમનાં ડુંગરમાં ઘુમતા ખાળવયે જ એમણે ભારે મનારણુ સેવ્યા હશે.
બાળ અવસ્થામાં ગામડામાં શિક્ષણ લીધું તેમજ માધ્યમિક સુધીનું શિક્ષણ લીધું. તેમની પ્રબળબુદ્ધિ અને તેજસ્વીતાને કારણે તેમણે જીવનબાગ ખીલવી જાણ્યો, પંદર વર્ષની ઉંમરે સને ૧૯૨૧માં મોટાભાઇ શ્રી કેશવલાલભાઈ સાથે ધંધામાં જોડાવા એડીસઅબાખા ( ક્થાપીઆ ) ગયા. પાંચ વર્ષ પછી હીંદુસ્તાન પાછા આવ્યા અને રાજકોટ પાતાનું નિવાસ સ્થાન બનાવ્યું. રાજાટ તેમની ક*ભૂમિ બની. ખાનદાન કુટુંબના જૈનધાર્મિક સંસ્કારના બાળપણથીજ સિંચન થયેલાં એટલે કિશાર વયમાં જૈન ધર્મનાં અભ્યાસના રસ જાગ્યા. પ્રગતીશીલ મુની મહારાજશ્રીના સતસંગમાં રહી જૈન ધર્મીના ઉંડા ૫ર્માર્થને સમજવાના પ્રયાસ કર્યા તેમાંથી જૈન સમાજમાં નવચેતન લાવવા જૈન યુવક સંઘની સ્થાપના કરી. જૈન યુવક સંધ મારફત બાળલગ્ન, વૃદ્ધ લગ્ન, પ્રેતભાજન વગેરે કુરિવાજોને તિલાંજલી આપવા નવયુવાનોનાં જુથ રચી રચનાત્મક કાર્ય હાથ ધરી પ્રવૃત્તિ શરૂ કરી. સાથે સાથ યુવકસંધ મારફત શિક્ષણ, પુસ્તકાલય ગરીખાતે મદદ, પીડીતાને રાહત એવી અનેક-વિધ પ્રવૃત્તિ હાથ ધરી. સફળતા પૂર્વક સંચાલન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com