________________
૭૯૮
(૧) શ્રી અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલય (માટુંગા-મુંબઈ) માં વાણીજ્ય વિભાગનું સંપૂર્ણ યુનીટ. (૨) શ્રી řગ્યુંઝન ાલેજ (પુના) શીષ્યવૃત્તી નીમીત્તે સારી એવી રકમ. (૩) માતુશ્રી અજવાળી ખા, બાળમંદીર-મુંબઈ. તદ્ઉપરાંત તેઓશ્રી મુંબઈની જુદી જુદી લાયન્સ કલમે ને અવારનવાર આર્થિક સેવા આપી રહ્યા છે. શ્રી વિનયકુમારભાઈ, શ્રી ચન્દ્રકાન્તભાઈ એચ. ત્રીવેદીના પાત્રા/ ભાઈ છે અને તેઓએ લાયન્સની પ્રવૃત્તીએથી આકર્ષાઈને આ વર્ષનાં "લાયન્સ કલબ ભાવનગરના ગાલ્ડન એનીવરી પ્રેાજેકટનાં લાયન્સની પોલીકલીનીકમાં એક યુનીટ ભેટ કરેલ છે જે આપણે માટે ઉત્સાહ તેમજ આનંદના વિયય છે.
શેઠશ્રી ચુનિભાઇ ભ. મહેતા
જન સમુદાયમાંથી મેળવેલી મારી પાસેની મૂડી ઉપર માત્ર મારો જ નહીં પરંતુ મારા દેશ બાંધવાના પણ અધિકાર છે અને દેશને આબાદ બનાવવા માટેના વિકાસ કાર્યમાં આર્થિક મદદ કરવાના મારા ધર્મ છે. તેમ સમજી દાન આપવાવાળા કુંડલા તાલુકાના પીઠવડી ગામના વતની દાનવીર શેઠશ્રી ચુનિલાલ ભગવાનદાસ મહેતાનું નામ સૌરાષ્ટ્રના નામાંક્તિ દાનવીરામાં સદા અંકિત રહેશે. સાદા અને સરળ સ્વભાવના અપ્રસિદ્ધને ચાહવાવાળા શેઠશ્રી ચુનિભાએ પૂર્વા વસ્થામાં આર્થિક મૂશ્કેલી, દુઃખ અને અનેક વિટંબણાને સામને કરતાં લોખંડના વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ સાધતા ગયા છે. વેપારી સાહસિક્તા, નિતીમય પ્રમાણિક જીવન, સાદા અને સરળ વિચારા તથા દલીતવ પ્રત્યે હંમેશા સહાનૂભૂતિ અને સેવા સહકાર આપવાવાળા આ દાનવીરૂં ગુજરાતની અનેક સંસ્થાએ, વિકાસના કાર્યો તથા લાકા ઉપયોગી ક્ષેત્રાનાં છૂટા હાથે દાન આપી યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી છે.
પેાતાના વતન પીઠવડી ગામે શ્રી યુ. ભ. મહેતા પ્રા. શા. તથા મુક્તાબેન યુ. મહેતા બાલમંદિર તથા પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે ભગવાનદાસ ન. મહેતા દવાખાનું તથા સા. કુ.માં મુક્તાબેન ચુ. મહેતા મહિલા મંડળ તથા કે. કે. હોસ્પીટલ એપરેશન થીયેટર તથા કાળભેાડિંગમાં સારા કાળા આપ્યા છે. આ સિવાય જેસરમાં ચુ. ભ. મહેતા ધર્મશાળા, તથા છાપરી ગામે શાળાનું મકાન તથા કે. કે. હાઈસ્કુલમાં સારા ફાળા આપ્યા છે. આ સિવાય અનેક ગામામાં તથા શહેરામાં અનેક વિધ ક્ષેત્રામાં દાન આપ્યા છે.
શ્રી ઈસ્માઈલ ગનીભાઇ
રાજકાટ જિલ્લાના જસદણુના રહિશ છે ચાર ગુજરાતી ભણેલ છે ખાદીના લંધે અને ઝભ્ભા અને ટાપી પહેરેલા નિખાલસ અને હસતા શ્રી ઇસ્માઇલભાઈ પેાતાના ક્રાન્ટ્રાક્ટરના કામ સાથે લાક સેવાના કામેામાં પણ જોડાએલા રહે છે. ઈસ્માઈલભાઈએ સૌરાષ્ટ્રમાં અનેક બાંધકામામાં કોન્ટ્રાકટ રાખી ખંતથી સારી રીતે કામ પૂરા કર્યા છે.હાલ મુંબઈમાં લાખ રૂપિયાના બાંધકામા કરી રહ્યા છે આવા ફક્ત ચાર ગુજરાતી ભણેલા લાખા રૂપિયાના કામા ચીવટ પૂર્વક વિશ્વાસ અને ખંતથી કરે ત્યારે આપણને સૌરાષ્ટ્રના સપૂતાના ખ્યાલ આવે છે. આ ઈસ્માઈલભાઈ ઘાંચી કામના છે તે પેાતાની જ્ઞાતિના મંડળેા વિદ્યાર્થીઓને મા વિગેરે અનેક 'કેળવણીના કામેા કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com