________________
શ્રી મુળજીભાઇ કાળીદાસ પટેલ.- દેશી રાજ્યો સામે સત્યાગ્રહ ચાલતા હતા ત્યારે જવાબદાર રાજ્યતંત્રની લડતમાં મોખરે રહીને અગ્ર ભાગ ભજવનાર શ્રી મુળજીભાઇ વંથળીના વતની છે. ૧૯૪૬ થી ગાંધીજીના વિચારને અમલમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યાં છે. ખાદી, હરિજન પ્રવૃત્તિ, ગાયેાની સેવા, એ બધું પોતાની જન્મભૂમિ મોટી મારડ અને ત્યાંના આગેવાન શ્રી ભીમજી રૂડાભાઇની પ્રેરણાથી જાહેરસેવાના કેડ જાગ્યા. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, લેન્ડમોર્ટગેજ એન્કના પ્રમુખ તરીકે, ખરીદ વેચાણુ સંધના પ્રમુખ તરીકે, નાગરિક બેન્કના પ્રમુખ તરીકે, વંથળી સહ. મંડળીના પ્રમુખ તરીકે વિગેરે સ ંસ્થામાં સેવા આપી, વિકાસ યોજનાની શરૂઆત વખતે સારા એવા રસ લીધેશ, વિકાસ સલાહકાર સમિતિમાં ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે, નાની બચતમાં, દુષ્કાળ રાહત કમિટિમાં, જિલ્લા પ’ચાયતમાં, જિલ્લા કા–એ. બેન્કમાં, હિન્દુસ્તાનમાં ઘણીજ જગ્યાએ પ્રવાસ ખેડયા છે. જાહેરજીવન ખૂબજ આન દથી પસાર કર્યુ છે.
શ્રી કાળીદાસ ભગવાનદાસ દેવમુરારી: મોટા દેવળીયાના વતની ૧૯૪થી રાહત સમિતિ દ્વારા જાહેરજીવનમાં પ્રવેશ કર્યાં નવ વર્ષ સુધી દેવળીયાના સરપંચ તરીકે, લેન્ડમેટગેજ ખેન્કમાં, તાલુકા ખરીદ વેંચાણુ સધમાં, જિલ્લા સહ. ખેડ અને જિલ્લા ખ. કે. સધમાં, અને પ્રતિશીલ ખેડૂત તરીકે જાણીતા થયાં છે. ગીરાસદારી નાખુદી વખતે સુંદર કામ કર્યુ છે. ગ્રામરક્ષક દળ, હરિજન અને ભૂમન પ્રવૃત્તિ, ખેતી વિકાસ અને સરકારની શકય તેટલી ચેજનાઓના અભ્યાસ કરી લેાક્રાને લાભ અપાવ્યો છે. આશાવાદી વ્યક્તિ છે.
શ્રી વલસભાઈ ઠંડવાભાઈ પટેલ:- ધારગણીના વતની, ૧૯૪૪માં કરી છેડી લેાક અદાલનમાં ઝપક્ષાશ્રુ., ૧૯૪૭થી આજ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
هایی
એકધારા પચાયતના સરપંચ તરીકે, તાલુકા લેવલે અધિકામ સમિતિના ચેરમેનપદે, શિક્ષણ સમિતિના સભ્યપદે, જિલ્લા સહ. બેન્કના સભ્ય તરીકે જિલ્લાની ઉત્પાદન કમિટિમાં સભ્ય તરીકે, ગુજરાત લેન્ડ મેગેજ બેન્કમાં જિલ્લાના ડાયરેકટર તરીકે, મંડળ ગ્રેસના પ્રમુખ તરીકે, પટેલ મેડિંગની વ્યવસ્થાપક કમિટિમાં, નાની બચત મિટ, ધારગણી સહ. મ`ડળી અને નાના મોટા ગામાયત કામામાં હંમેશા માખરે રહ્યાં છે. સરકારશ્રીની યોજનાઓને બને તેટલે લાભ લેવરાવી ધારગણીમાં સૌ પ્રથમ ડંકીએ દાખલ કરાવી છે. જોહુકમી અને ગુંડાઓનુ વર્ચસ્વ હતું ત્યારે નૈતિક હિંમત દાખવી સારૂ કામ કર્યુ છે. દુષ્કાળ વખતે લેાકાને ફ્રુટે હાથે આપ્યું છે. સ્વયં સ્ફુરણાથી આગળ વધ્યા છે.
શ્રી રાજાભાઈ રણમલભાઈ મારી:–ઉતા પાસે અમેદ્રાના વતની છે, પ્રગતીશીલ ખેડ્સ છે. પોતાની વિશાળ ખેતીના કામકાજ સાથે ધણાં વર્ષોથી જાહેરજીવન સાથે સંકળાયેલા છે. તાલુકા ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ તરીકે, સુગર ફેકટરીના પ્રમુખ તરીકે, ખેતી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેન તરીકે, લેન્ડ મેટ ગેજ બેન્કના સભ્ય તરીકે, સધનક્ષેત્ર યાજના દેલવાડાના સભ્ય તરીકે, ઉતા કેળવણી મંડળ, સાર્વજનિક છાત્રાલયમાં, સહકારી ખરીદ વેચાણ સંધમાં, જિલ્લા લેાકલ ખેડમાં અને જિલ્લા પચાયતમાં સભ્ય તરીકે, શિક્ષણ સમિતિમાં, સ્પ્રિન્ટીંગ પ્રેસ જુનાગઢના સભ્ય તરીકે, કેશાંદની ટી ખી. હૅોસ્પીટલમાં સભ્ય તરીકે વિગેરે અનેક સંસ્થા સાથે સકળાયેલા છે. તેમની કર્તવ્યપરાયણતા દાદ માંગી લ્યે તેવા છે.
શ્રી ભાનુશ ́ર કાળીદાસ જોષી-વીસાવદર તાલુકાના દહેરીયા ગામના વતની. સાત ગુજરાતી સુધીનેા જ અભ્યાસ. પણ ત્રીશેક વર્ષના જાહેરજીવનના અનુભથી પડતર થયું. જીતી 'ચાવડ
www.umaragyanbhandar.com