________________
$30
ગણાતી ફાઉન્ડ્રી–મેસસ મુન્દરાય આાયન સ્ટીલ કંપનીમાં દાખલ થયા, મુકુન્દની સાધન સજ્જ નૈનિયંત્રણ પ્રયાગશાળાનું સંચાલન છેલ્લા નવ વર્ષથી કરે છે. ફાઉન્ડ્રીમાં અતિ મહત્ત્વનું અંગ લેખાતુ’– ફૈતનિય ંત્રણુ- માલ્ડીંગ માટે વપરાતી વસ્તુનુ તથા કાસ્ટીંગની જાત સુધારણા માટેના સશોધન પાછળ વર્ષી વ્યતિત કર્યો છે. રેતી. મેલ્ડીંગમંડ, ખેટાનાઇટ, કારઓઈલ, ડેક્ષ્ટ્રીન, સેડીયમસીલીકેટ, મોલ્ડપેટ, તથા કાસ્ટીંગની સપાટી ઇત્યાદિ વિષયા પર તેઓશ્રી એ ભારતીય પરિસ્થિતિ અનુજ્ઞાર મૌલિક લખાણે! લખ્યા છે. ગુજરાત મહારાષ્ટ્ર અને મંગાળની એક સૌથી વધુ ક્ાઉન્ડ્રીએ જોયેલ છે. ભાવનગરની બેટાનાઈટની ખણુ, મેલ્ડીંગસેંડ તથા ધ્રાંગધ્રા, થાન, સુરજદેવડીની રેતી તથા ફાયરકલે, ક્રાણુ, રત્નાગી. રીની સીલીક્રમ્સેડની ખાણા, રૂડીની લેખડની કાચી ધાતુની ખાણા ઇત્યાદ્રિ ધરતીનુ દટાયેલું અમુલ્ય ધન–ખનિજો માટે પણ સારા રસ ધરાવે છે.
શ્રી પાર્ક ફાઉન્ડ્રી પુસ્તક દ્વારા તેમના સ ંશોધન જ્ઞાન તથા વિશાળ વાંચનના લાભ ગુજરાતની જનતાને આપ્યા છે.
ગુજરાતમાં તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગ સ્થપાય અને વિકસે તેવી ભાવના ધરાવે છે. અને જિજ્ઞાસુઓને યેાગ્ય માર્ગદર્શન આપે છે.
૫. ભિ!! ગૌદાની :–મહુવાના વતની હાલ અમદાવાદને કાર્ય ક્ષેત્ર બનાવી સારી પ્રતિષ્ઠાયેળવીને ત્યાં વસે છે. સત્યાગ્રહ અને અસહકારના આંદોલનેાની તેમને ખૂબ અસર થયેલ. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધે.
લેાકસેવા માટે તભિષ્મને વ્યવસાય સ્વીકારી અમદાવાદમાં સરસપુરમાં દવાખાનું શરૂ કરી લે કે સાથે અસાધારણુ દિલચસ્પીથી ક્રામ કર્યુ. અમદાવાદ જાપાનમાં ત્રણ ત્રણ વખત ચુંટાઇ આવ્યા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેમની પ્રતિષ્ઠાની ઝાંખી કરાવે છે. તેમનું કાય ક્ષેત્ર ખુબ જ વિસ્તૃત ખનતુ' ગયુ છે. પબ્લીક વક કમિટીના ડેપ્યુટિ ચેરમેન તરીકે, ગુજરાત રાજ્ય હસ્તકલા મંડળના સભ્ય તરીકે, મ્યુનિસિપલ મ્યુઝિ યમ કમિટિના સભ્ય તરીકે, ગુજરાત રાજ્ય રes મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર કેળવણી મંડળના પ્રમુખ તરીકે, સારાષ્ટ્ર લેન ટૂટ ક્રૂડના સભ્ય તરીકે. મંગળપ્રભાત સેાસાયટીના પ્રમુખ તરીકે, જ્યોતિ વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે અનાજ સલાહકાર ખાઈના સભ્ય તરીકે વગેરે અનેક ક્ષેત્રમાં કામ કરે છે. સાધનકાર અને સાહિત્યકાર પણ છે.
સ'તથામાના લેખક
શ્રી નૈયાલાલ વ્રજલાલ વાઘાણી ;શ્રી કનૈયાલાલભાઈ વાધાણીએ સંતકથાઓ-પુરાણ કથાના લેખક તરીકે ગુજરાતભરમાં ખ્યાતી મેળવી છે.
ભાવનગરના જ વતની છે. ભાવનગરના લેાઢાણા કુટુમ્બમાં એધવજી લાલજીભાઈ!ક્કરના પૌત્ર છે. શ્રી કરબાપા જેવા મહાન નેતાના ભત્રિજા થાય છે. ક્કરબાપાના પિતાશ્રી અને શ્રી કનૈયાલાલભાઈના દાદા અને સગાભાઇઓ થાય છે.
ભાવનગરની સનાતન ધર્મ હાર્કસ્કુલમાં ૩૯ વર્ષ સુધી એકધારો સેવા બજાવી નિવૃત્ત થયા છે. તેમની કુટુમ્બીક અટક વાધાણી હાઈ ને તેઓશ્રી સાહિત્ય જગતમાં વાધાણીથી વિખ્યાત થયા છે.
તેમની સીધી સાદી સરળ ભાષાથી તેમના લેખા ખુબ લાકપ્રિય બન્યા છે.
શ્રી વાધાણીની કલમે લખાયેલું. પ્રથમ પુસ્તક “ અલખના આરાધક્રો ” ખુબ લોકાદાર પાળ્યું છે.
www.umaragyanbhandar.com