________________
૩૧
વિગેરેમાં ક્રામ કર્યુ. હાસ્યરસના લેખક હતા, વક્તા હતા, કડવા માઠા અનુભવાને તેમણે આવશ્યક ગાંભીથી મૂલવ્યા હતા. અગવડાને તેમણે હસી કાઢી હતી. કાઈ વાડા એમણે બાંધ્યા ન હતા, સ્વભાવે મસ્ત અને નૃત્તિએ ફકીર જેવા ઉદાર અને નિસૃહિ હતા હરઇ પરિસ્થિતિમાં આન મસ્ત રહીને પેાતાના તખલ્લુસને તેમણે સથા સાર્થક કર્યું. ગુજરાતને વર્ષી સુધી હસતુ રાખનાર આ પીઢ લેખક હુંમેશ માટે યાદ રહેશે.
શ્રી ચંદુભાઇ લાખાણી:–રાષ્ટ્રિય રંગે રંગાયેલા ઉત્સાહી અને ભાવનાશાળી યુવાન છે. સેવામય દષ્ટિથી તેમણે પોતાના સ્વાનુભવના કેટલાંક યાદગાર પ્રસ ંગે ધરતીના લલકાર નામની પુસ્તિકામાં પ્રગટ કરીને તેમની શક્તિના દર્શન કરાવ્યા છે. જયમલભાઈ પરમાર પાસેથી પ્રેરણા લઈને લેસંસ્કૃતિ, લેકસાહિત્ય અને સંસ્કૃિતિક પ્રવૃત્તિએમાં આગળ ધપી રહ્યાં છે.
શ્રો માહનભાઈ એમ. સેલ'કીઃ- લીલીયાના વતની છે. જૂના જમાનાના સિક્કા, ભાષા, પત્રો અને જાણુવા જેવી જાની હકીકતાના સગ્રહકાર છે, વૈદ્ય છે. આખુ` કુટુંબ સંસ્કારી છે. સાહિત્યસ’શાધનમાં ધણાજ સારા રસ ધરાવે છે. ભારતના મુક્તિ સ ંગ્રાના અનેક લડવૈયાઓની જીવનકથાએ તેમના પાસેથી મળી શકે છે.
શ્રી જયેન્દ્ર એમ. નાણાવટી:-જન્મ ૧૯૨૦ના એગષ્ટની ૨૬ મીએ થયા હતા. અમદાવાદની સીટી હાઈસ્કુલ, ગુજરાત કાલેજ, એલ. ડી. કાલેજ તેમજ ખીજે રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરી ૧૯૪૯માં પ્રાચીન ભારતિય સંસ્કૃતિ-કળા અને પુરાતત્વના ખાસ વિષય સાથે મુંબઈ યુનિવરસિટીની એમ. એ. ની ડિગ્રી મેળવી.
રાજ્ય સરકારના પુરાતત્વખાતામાં છેલ્લા ૧૭ વર્ષથી પેાતાની સેવા આપી રહ્યા છે. શરૂઆતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે રાજકાટ, જામનગર. અને કચ્છના મ્યુઝીયમાના ક્યુરેટર તેમજ મુબઇ સરકારમાં પુરાતત્ત્વવિદ્રના પદે હતા. હાલ તેઓ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગના વડા તરીકે કામ બજાવી રહ્યા છે.
ભારત સરકારના પુરાતત્ત્વના સેન્ટ્રલ એડવાઇઝરી ખેડ તેમજ રાજ્ય પુરાતત્વ અને મ્યુઝીય તેમજ કાર્ડસ વિષય-1 નિષ્ણાત કમીટીમાં સભ્ય તરીકે કામ બજાવ્યું છે. પુરાતત્ત્વ ત્રિષય અંગેની અંતરરાષ્ટ્રિય પરિષદે તેમજ અખિલ ભારતિય કક્ષાની પરિષદેમાં તેમણે અવારનવાર ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે છે તેમજ સભ્ય પદે રહ્યા છે. ગુજરાત ઋતિહાસ પરિષદના તેઓ એક વખતના ઉપ-પ્રમુખ હતા
પુરાતત્ત્વ વિષયમાં તેમણે ઠીક ઠીક ફાળા આપ્યા છે અને તે વિષયના લગભગ ૧૦૦ જેટલા લેખો તેમજ વાયુાર્તા, કાવ્યે પ્રસિદ્ધ કર્યો છે. ‘મેાન્યુ મેન્ટલ લેન્ડમાર્કસ ઓફ ગુજરાત ' નામનું એક ખાતાકિય પ્રકાશન તેમણે બહુ ર્ પાડયું છે. મોટ પુસ્તકા જેવાં કે • સીસીંગસ એફ ધી 2પસ ઓફ ગુજરાત ' અને એ બ્રોયડરી એન્ડ ખડ વર્કસ એક સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ'' તેમના સદ્દકાકરી સાથે ખાતાંકિય પ્રકાશને પ્રગટ કરેલાં છે
આ ઉપરાંત તેમણે અગાઉ ૧૯૪૨ માં રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં પણ ભાગ લીધેલ અને અમદાવાદ મજુર મહાજન રાષ્ટ્રિય વિદ્યાર્થી મંડળ ભારત સેવક સમાજ તેમજ અન્ય મડળામાં સામાજીક સેવાઓ આપેલ છે.
યશય ત મહેતાઃ-સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામા વતની છે. જાણીતા ખાલસાપ્તાહિક ‘ઝગમગ'નું તે સ પાદન કરે છે. શ્રી મડુંતાનુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ અને સાજિકતાના દર્શન આપણને ઝગમગમાં થાય છે. તેમની નિખાલસપણાની છાપ એમને મળનારને પ્રથમ દર્શને જ પડે છે. સૌરાષ્ટ્રના
www.umaragyanbhandar.com